વિદ્યાર્થીઓને સરકાર દર વર્ષે આપશે 20,000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની રીત અને છેલ્લી તારીખ 

Pm Scholarship Yojana 2024 gujarat:તમે કોઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો તમે દર વર્ષે ₹20000 ની શિષ્યવૃત્તિ મેળવી શકો છો.હમણાં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹20000ની શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવશે.

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 હેઠળ હવે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી શિષ્યવૃત્તિ 2024 આપવામાં આવશે.Pm Scholarship Yojana 2024 માટે અરજી કરવા માટે,અમે તમને સંપૂર્ણ માહિતી આપી શું જેથી કરીને તમે સરળતાથી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો અને તેના લાભો મેળવી શકો. જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Pm Scholarship Yojana 2024 gujarat:વિગત 

પોર્ટલનું નામ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ
વર્ષ 202425
પોસ્ટ NSP શિષ્યવૃત્તિ 202425
કોણ અરજી કરી શકે વિદ્યાર્થીઓ

Pm Scholarship Yojana 2024 gujarat

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 લાયકાત શું હોવી જોઈએ ?

 1. વિદ્યાર્થીએ અગાઉના ધોરણમાં 60% ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ.
 2. વિદ્યાર્થી હાલમાં કોલેજ, સંસ્થા અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવો જોઈએ 
 3. વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
 4. ભૂતપૂર્વ સૈનિકો અને લશ્કરી વિધવાઓના બાળકો માટે વિશિષ્ટ.
 5. પ્રથમ વર્ષના સ્નાતક વિદ્યાર્થીઓને લાગુ.

આ પણ જાણો 

 1. ચાલુ કરો ખાલી ₹15 હજારનું રોકાણ કરીને , ઘરે બેસીને મહિને ₹50 હજારની તગડી કમાંણી થશે
 2. સેન્ટ્રલ બેન્ક માં 10 પાસ માટે બમ્પર ભરતી ની તક આજથી ફોર્મ ભરવાનું ચાલુ પગાર 28,000 જાણો અરજી પ્રક્રિયા
 3. 2024 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ ગ્રામીણ 2024 યાદી જાહેર, જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું
 4. પોસ્ટ ઓફિસ યોજના માં 50 હજાર રૂપિયા જમા કરાવવાથી 1 વર્ષમાં આટલો થશે નફો , જાણો સંપૂર્ણ માહિતી 2024
 5. Mafat Silai Machine Yojana Gujarat 2024 હવે મેળવો મફતમાં સિલાઈ મશીન ઘરે બેઠાં આ રીતે

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 રકમ: PM Scholarship Scheme 2024 Benefits

લાભાર્થીઓ, પુરુષ હોય કે સ્ત્રી, રૂ. 20000 સુધીની શિષ્યવૃત્તિ મેળવે છે. લાયક બનવા માટે, વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 60% ગુણ સાથે ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.અરજી પ્રક્રિયા રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી અને ઑનલાઇન અરજી સબમિટ કરવાની હોય છે 

Pm Scholarship Yojana 2024 gujarat ડોક્યુમેન્ટ ક્યા જોવે ?

 1. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
 2. બેંક ખાતું
 3. બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ
 4. તાજા પાસપોર્ટ સાઇઝ ફોટા અને મોબાઇલ નંબર
 5. અગાઉના ધોરણની માર્કશીટ
 6. કોલેજ આઈડી કાર્ડ 
 7. બોનાફાઇડ પ્રમાણપત્ર
 8. ધોરણ 10 કે 12 મા પ્રમાણપત્ર નમૂનો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 અરજી કેવી રીતે કરવી ?

 1. Pm Scholarship Yojana 2024 gujarat વેબસાઇટ https://scholarships.gov.in ખોલો 
 2. વેબસાઇટના હોમ પેજ પર તમને New Registration નો વિકલ્પ દેખાશે
 3. અહીં કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરો પોર્ટલમાં લોગ ઇન કરવું પડશે.

Pm Scholarship Yojana 2024 gujarat

 1. તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
 2. તમે વિદ્યાર્થી Pm Scholarship Yojana 2024 gujarat હેઠળ અરજી કરીને દર વર્ષે શિષ્યવૃત્તિ મેળવી શકો છો. 
 3. વધુ માહિતી માટે તમે અમારા વોટ્સએપ. ગ્રુપમાં જોડાઈ શકો છો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 લિંક 

Apply Online Click Here
Official Website Click Here

હવે મફતમાં તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત 2 મિનિટમાં આધાર નંબર થી જાણો કઈ રીતે

Leave a Comment