ABC ID વગર સ્કૂલ કે કોલેજ માં પરીક્ષા કે પ્રવેશ નહિ મળે ,વિદ્યાર્થી એબીસી આઈડી કાર્ડ કેવી રીતે બનાવું  | એબીસી કાર્ડ શું છે? જાણો સરળ ભાષા માં 

ભારત સરકાર અને શિક્ષણ વિભાગ જાહેર કરવામાં આવ્યું છે કે હવે એબીસી કાર્ડ બનવાની ફરજિયાત છે વિદ્યાર્થીઓ ને શાળા કે કોલેજ માં પ્રવેશ મેળવી શકશે, આ માહિતી હવે શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓને જારી કરવામાં આવી છે. શાળા કક્ષાએ, જો તમે વિદ્યાર્થી હોવ તો તમારે ચોક્કસપણે ABC કાર્ડ બનાવવું પડશે.

તમે આ કાર્ડ જાતે તમારા મોબાઈલથી બનાવી શકો છો. જાણો તેની પ્રક્રિયા અને આ કાર્ડ શું છે અને શા માટે તેને બનાવવું જરૂરી છે. આ લેખમાં જાણો આ સંપૂર્ણ માહિતી આપેલ છે.

શિયાળની કડકડતી ઠંડીમાં ખરીદો ગીઝર, 5000 રૂપિયાની અંદર સૌથી સારા રેટિંગ વાળા અને 50% ડિસ્કાઉન્ટ સાથે

How do I download my ABC ID card:વિગત 

લેખનું નામ એબીસી આઈડી કાર્ડ
 મંત્રાલય  કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય
લાભાર્થી દેશના વિદ્યાર્થીઓ
પ્રકાર  કેન્દ્ર સરકારની યોજના
અરજી પ્રક્રિયા ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://www.abc.gov.in/

How do I download my ABC ID card

ABC ID કાર્ડ શું છે?

એબીસી આઈડી કાર્ડ એ એક કાર્ડ છે જેમાં વિદ્યાર્થીના શિક્ષણ ક્ષેત્રની તમામ માહિતી જેમ કે પરિણામ, પ્રમાણપત્ર, ડિગ્રી, ડિપ્લોમા વગેરે અને અન્ય ઘણી અભ્યાસ સંબંધિત માહિતી હોય છે જે નવા પ્રવેશ માટે જરૂરી છે, અથવા ભવિષ્યમાં જો કોઈ જરૂરિયાત હોય તો, આ કાર્ડ ફરજિયાત છે.

ABC આઈડી કાર્ડ ફુલ ફોર્મ

એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી કાર્ડ છે , બધા વિદ્યાર્થીઓએ આ આઈડી કાર્ડ બનાવવું આવશ્યક છે, તેઓ તેને જાતે બનાવી શકે છે અથવા તેને નજીકની દુકાન અથવા શાળા અથવા કૉલેજ સ્તરેથી બનાવી શકે છે.

તમે નીચે આપેલ માહિતીમાં જોઈ શકો છો કે, એબીસી કાર્ડ બનાવવા માટે તમામ કોલેજોમાંથી માહિતી આપવામાં આવી છે, હવે આ એપ કાર્ડ નવા પ્રવેશ અને પૂર્વ પ્રવેશ માટે તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બની ગયું છે, પછી ભલે તે ભૂતપૂર્વ હોય કે નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ. આ કાર્ડ બનાવવું જ જોઈએ ,

આ પણ જાણો 

  1. પૈસા તૈયાર રાખો. 14મી ડિસેમ્બર બીજી કંપનીનો IPO આવી રહ્યો છે, કંપની ગુજરાતની છે, પૈસા મળશે ભરપૂર ચુકતા નહિ 
  2. રેશન કાર્ડ 2024નું નવું લિસ્ટ આવી ગયું ,હવે ફક્ત આ લોકો ને મળશે ફ્રી માં રેશન કાર્ડ અનાજ જોવો તમારું નામ આ લિસ્ટ માં
  3. મહેસાણા એસ ટી બસ વિભાગમાં ભરતી 10 અને 12 પાસ માટે નોકરી ની સારી તક GSRTC, આજે અરજી કરો અને જાણો માહિતી
  4. PVC આધાર કાર્ડ  ATM જેવું આધાર કાર્ડ હવે ઓનલાઈન મંગાવી શકો છો.આવી રીતે ઘરે બેઠા મંગાવો આધાર કાર્ડ 
  5. ગુજરાતના કોઈપણ જિલ્લાના વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર થોડીવારમાં ઘરે બેઠા બનાવો ,જાણો શું છે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

કોલેજમાં એબીસી આઈડી કાર્ડ સબમિટ કરો

આધાર OTP આધારિત પ્રક્રિયા દ્વારા ABC કાર્ડ બનાવો અને તેને તમારી કોલેજમાં સબમિટ કરો.હવે કોલેજના તમામ વિદ્યાર્થીઓએ તેમની કોલેજમાં આ ABC કાર્ડ જમા કરાવવું ફરજિયાત છે.નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અથવા જુના પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ આ કાર્ડ જમા કરાવવું  તેમની કૉલેજમાં. આ કાર્ડ વિના કૉલેજમાં કોઈપણ પ્રકારની પરીક્ષા કે પ્રવેશ મળશે નહીં.

ABC ID કાર્ડ કેવી રીતે બનાવવું

  1. www.abc.gov.in પર જાઓ.
  2. માય એકાઉન્ટ..> વિદ્યાર્થી પર ક્લિક કરો.
  3. નવા માટે “મારી ઓળખ માટે સાઇન અપ કરો” પર ક્લિક કરો.
  4. તમારો મોબાઈલ નંબર દાખલ કરો, તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે.
  5. બધી જરૂરી વિગતો ભરો અને વેરીફાઈ પર ક્લિક કરો.
  6. વિદ્યાર્થીને ABC ID (12) મળશે.
  7. તમે નીચે જોઈ શકો છો તેમ ABC કાર્ડ હશે,

નોંધ:- ABC ID વગર , યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ભરવાનું શક્ય બનશે નહીં. એટલે બધાને કાઠવુ પડશે 

આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી ઓનલાઇન કેવી રીતે કરવી જાણો બધી માહિતી આ પોસ્ટ માં આપેલ છે

Leave a Comment