સેન્ટ્રલ બેન્ક માં 10 પાસ માટે બમ્પર ભરતી ની તક આજથી ફોર્મ ભરવાનું ચાલુ પગાર 28,000 જાણો જગ્યા અને અરજી પ્રક્રિયા

સેન્ટ્રલ બેન્ક માં 10 પાસ માટે બમ્પર ભરતી ની તક આજથી ફોર્મ ભરવાનું ચાલુ પગાર 28,000 જાણો જગ્યા અને અરજી પ્રક્રિયા

central bank of india sub staff recruitment 2024:સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પટાવાળા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાણો લાયકાત ,કોણ ફોર્મ ભરી શકે. સેન્ટ્રલ બેન્ક ઇન્ડિયા માં બમ્પર ભરતી ની તક આવી ગઈ છે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા માં 10મું પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક છે. જો તમને પણ આ ભરતી માટે ફોર્મ ભરવાનું થાય તો ભરી લો,પહેલા નીચે આપેલી આ બાબતો ધ્યાનથી વાંચો, અહીં પગાર સહિતની વિગતો જણાવવામાં આવી છે.

central bank of india recruitment 2024:વિગત 

બેન્ક નામ central bank of india
અરજી  ઓનલાઇન
સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 20/12/2023
ફોર્મ ભરવાની તારીખ 20/12/2023
 છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024
ઓફિશ્યિલ લિંક www.centralbankofindia.co.in

central bank of india sub staff recruitment 2024

સેન્ટ્રલ બેંકમાં પગાર કેટલો ?

 1. 28 હજાર કરતા વધુ પગાર મળશે. આ માટે મૂળ જાહેરાતનો વાંચો કરવો.

સેન્ટ્રલ બેંકમાં અરજી કરવા માટે વય મર્યાદા કેટલી હશે?

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સફાઈ કર્મચારી સબ સ્ટાફ અને સબ સ્ટાફની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 26 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગોના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

 1. ઓછા માં ઓછી – 21 વર્ષ
 2. વધુ માં વધુ – 30 વર્ષ

આ પણ જાણો 

 1. હવે WhatsApp માં બેંકની બધી સેવા SBIમાં ખાતું ખોલાવાથી કરીને લોન સુધી 15 સેવાનો લાભ મળશે જાણો શું કરવાનું
 2. પૈસાની વ્યવસ્થા કરી નાખો ! 3 નવા IPO આવી રહ્યા છે, આ IPO 3 ગણી આવક આપશે ,એક IPO ગુજરાત નો છે 
 3. IRFC શેર બનશે નવો સુઝલોન, જાણો આઇઆરએફસી શેર કિંમત ટાર્ગેટ 2024 થી 2030
 4. આંગણવાડી મેરીટ કામગર, સહાયક અને સુપરવાઇઝર ભરતી માટે મેરીટ લિસ્ટ યાદી જાહેર જાણો તમારું અહીંથી
 5. મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પગાર 15,000 આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણો અહીંથી

સેન્ટ્રલ બેન્ક ઇન્ડિયા ભરતી 2024 પોસ્ટ

 1. સફાઈ કર્મચારી સબ સ્ટાફ અને સબ સ્ટાફ

સેન્ટ્રલ બેન્ક ઇન્ડિયા ભરતી 2024 લાયકાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સફાઈ કર્મચારી સબ સ્ટાફ અને સબ સ્ટાફ ભરતી માં પસંદગી પામવા માટે તમારે 10 અને 12 પાસ કરેલું હોવું જરૂરી છે.

સેન્ટ્રલ બેન્ક ઇન્ડિયા ભરતી 2024 અરજી ફી

 1. અરજી ફી SC/ST/PWBD/મહિલા ઉમેદવારોએ અરજી ફી રૂ. 175
 2. અન્ય તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. 850

સેન્ટ્રલ બેન્ક ઇન્ડિયા ભરતી 2024 કુલ જગ્યા

 • સફાઈ કામદારો તરીકે પેટા કર્મચારીઓની કુલ 484 જગ્યાઓ ભરવામાં આવશે
 • જાતિ પ્રમાણે જગ્યા .

  1. જનરલ – 118 જગ્યા
  2. ઇડબ્લૂએસ – 48 જગ્યા
  3. ઓબીસી – 114 .જગ્યા
  4. એસસી 62 જગ્યા
  5. એસટી – 42

આ પણ જાણો 

 1. ઇન્ડિયન ઓઇલ એપ્રેન્ટિસ ભરતી થઇ જાહેર, ગુજરાતીઓ માટે કેરિયર બનાવવાની તક, ભરો ફોર્મ આ રીતે
 2. CISF GD કોન્સ્ટેબલ 11025 જગ્યાઓ માટે ભરતી 10 પાસ માટે સોનેરી તક, અહીંથી બધી માહિતી જુઓ.
 3. બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી ,26 ડિસેમ્બર પહેલા કરો અરજી આવી રીતે થશે સિલેકશન
 4. NTPC ભરતી 2023-24: 12 ડિસેમ્બરથી ફોર્મ ભરવાનું ચાલુ આટલી ખાલી જગ્યાઓ માટે અરજી અને જાણો સંપૂર્ણ માહિતી 

સેન્ટ્રલ બેન્ક ઇન્ડિયા ભરતી 2024 258તારીખ

નોટિફિકેશનની તારીખ 20/12/2023
ફોર્મ ભર.વાની તારીખ 20/12/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024

ભરતી 2024 મહત્વની લિંક.

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

હવે WhatsApp માં બેંકની બધી સેવા SBIમાં ખાતું ખોલાવાથી કરીને લોન સુધી અલગ અલગ 15 સેવાનો લાભ મળશે જાણો શું કરવાનું

Leave a Comment