મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પગાર 15,000 આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણો અહીંથી

Madhyahan Bhojan yojana gujarat recruitment 2023:મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પંચમહાલ જિલ્લા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, MDM સુપરવાઈઝર ની ભરતી માટે સૂચના બહાર પાડી છે.

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઑફલાઇન પર અરજી કરી શકે છે અને શૈક્ષણિક લાયકાત વિગતો, વય મર્યાદા, પસંદગીની રીત, ફી ની વિગતો અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાતની આ એનર્જી કંપનીને સતત ઓર્ડર મળી રહ્યા છે, આમા પૈસા લગાવો તમારો બેડો પાર , ₹37નો ભાવ, નફો 245%

Madhyahan Bhojan yojana gujarat recruitment 2023:વિગત 

ભરતી  MDM DAY MEAL ( MDM ) પંચમહાલ
પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, MDM સુપરવાઇઝર
કુલ પોસ્ટ 08
નોકરી  પંચમહાલ
ફોર્મ ભરો  ઓનલાઈન

આ પણ જાણો 

  1. વિદ્યાર્થીઓને સરકાર દર વર્ષે આપશે 20,000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની રીત અને છેલ્લી તારીખ 
  2. સેન્ટ્રલ બેન્ક માં 10 પાસ માટે બમ્પર ભરતી ની તક આજથી ફોર્મ ભરવાનું ચાલુ પગાર 28,000 જાણો જગ્યા અને અરજી પ્રક્રિયા
  3. આંગણવાડી મેરીટ કામગર, સહાયક અને સુપરવાઇઝર ભરતી માટે મેરીટ લિસ્ટ યાદી જાહેર જાણો તમારું અહીંથી
  4. ઓછા પૈસામાં કોર્ન ફ્લેક્સનો ધંધો ચાલુ કરો, દરરોજ 4000 રૂપિયા કોઈના બાપ ના નહિ જાણો માહિતી

Madhyahan Bhojan yojana gujarat recruitment 2023

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ ખાલી જગ્યા લાયકાત
1. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
2. MDM સુપરવાઈઝર
08 શૈક્ષણિક લાયકાતની વિગતો માટે સૂચના વાંચો

મધ્યાહન ભોજન યોજના ભરતી: પગાર

  1. મધ્યાહન ભોજન યોજના ભરતી માટે તમને પગાર 15,000/- મળશે 

આ પણ જાણો 

  1. સિમ કાર્ડ ચાલુ રાખવા માટે BSNLનો સૌથી સસ્તો પ્લાન, તેની કિંમત એક દિવસ માત્ર 3 રૂપિયા છે. જાણો પ્લાન 2024
  2. દારૂ કંપનીનો પેની સ્ટોક 8 માંથી 1300 રૂપિયા થઈ જશે ફક્ત 600 શેર 5 વર્ષમાં 15 કરોડ જાણો માહિતી
  3. કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં મળશે રૂ.12000 સીધા બેંક ખાતામાં જાણો ,અરજી ફોર્મ અને સંપૂર્ણ માહિતી
  4. ABC ID વગર સ્કૂલ કે કોલેજ માં પરીક્ષા કે પ્રવેશ નહિ મળે ,વિદ્યાર્થી એબીસી આઈડી કાર્ડ કેવી રીતે બનાવું  | એબીસી કાર્ડ શું છે? જાણો સરળ ભાષા માં 

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 તારીખ 

  1. છેલ્લી તારીખ:-30-12-2023

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 કેવી રીતે અરજી કરવી

  1. મધ્યાહન ભોજન યોજના ભરતી અરજીપત્રક, લાયકાત અને નિમણૂક માટેની શરતો જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના, પંચમહાલ ગોધરા ખાતેથી મેળવી શકાશે.
  2. મધ્યાહન ભોજન યોજના ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ તેમની અરજી 30/12/2023 ના રોજ સાંજે 17.00 કલાકે રૂબરૂ ઓફિસમાં, નોંધાયેલ પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા સામાન્ય પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.યોગ્ય  તારીખ પછી મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
  3. મધ્યાહન ભોજન યોજના ભરતી ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ જગ્યાઓ માટે જરૂરી લાયકાત, વય મર્યાદા, અનુભવ, ભરતી કરનારનો પ્રકાર અને ભરતી સંબંધિત સૂચનાઓ વાંચવી જોઈએ.

મધ્યાહન ભોજન યોજના ભરતી અરજી મોકલવાનું સરનામું:

  1. જિલ્લા પુરવઠા અધિકારી,
  2. પીએમ પોષના યોજના,
  3. જિલ્લા સેવા સદન-1, કલેક્ટર કચેરી,

મહત્વ ની લિંક 

જાહેરાત વાંચો અહીં ક્લીક કરો
વધુ ભરતી માટે અહીં ક્લીક કરો

31મી ડિસેમ્બર સુધી પુરા કરી દો આ કામ ,સમયમર્યાદા પૂરી થવાની છે જો તમે ભૂલી ગયા તો પૈસા ભરી ને તૂટી જશો.

Leave a Comment