બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી ,26 ડિસેમ્બર પહેલા કરો અરજી આવી રીતે થશે સિલેકશન

બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી ,26 ડિસેમ્બર પહેલા કરો અરજી આવી રીતે થશે સિલેકશન

Bank of Baroda Bharti news: બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજરની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે કુલ 250 જગ્યા પર નિમણૂંક કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવા લાયક ઉમેદવારોને આ પોસ્ટમાં બધી માહિતી આપેલ છે,

બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજરની જગ્યા માટે ભરતી. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે ,નીચે સંપૂર્ણ માહિતી લેખ માં આપેલ છે 

Bank of Baroda Bharti news:વિગત 

બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી

ભરતી  બેંક ઓફ બરોડા 
ખાલી જગ્યાઓ 250
 છેલ્લી તારીખ 26-12-2023
ફોર્મ  ઓનલાઈન 
પોસ્ટ  બેંક ઓફ બરોડા ભરતી 2023
Whatsapp ગ્રુપ વોટ્સએપ ગ્રુપ

બેંક ઓફ બરોડા ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે તમામ સેમેસ્ટર માં ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ કોલેજમાં સ્નાતકની ડિગ્રી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ/એમબીએની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય ઉમેદવારોની વય મર્યાદા 28 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની તારીખ 06-12-2023
છેલ્લી તારીખ 26-12-2023

BOB ભરતી 2023: અરજી ફી 

 1. સામાન્ય, ews અને ઓબીસી માટે 600 રૂપિયા અરજી ફી 
 2. SC, ST, PWD અને મહિલા માટે 100 રૂપિયા
 3. ફી ચૂકવણી ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ કરવું પડશે. 

આ પણ જાણો 

 1. 5 થી 10 લાખ સુધી લોન અરજી કરો અહીં થી
 2. સરકારી ભરતી હાલમાં  છે તે જાણો અહીં થી 
 3. નવા મોબાઈલ ઓફર ચાલુ છે અહીં થી જોવો 
 4. સરકારી યોજના તમને લાભ મળે તે યોજના ચાલુ છે જોવો અહીં 
 5. સાતબાર ઉતારા અને જમીન માપણી જોવો અહીં 

બેંક ઓફ બરોડા ભરતી 2023 પગાર 

 1. પસંદગી પર પગાર 73 હજાર રૂપિયાથી 78 હજાર રૂપિયા સુધીની છે.

બેંક ઓફ બરોડા ભરતી અરજી કેવી કરવી 

 1. બેંક ઓફ બરોડાની  વેબસાઇટ www.bankofbaroda.co.in પર જાઓ.
 2. BOB Manager Recruitment 2023 પર ક્લિક કરો.
 3. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મેટમાં પોતાને ઓનલાઈન રજીસ્ટર કરો.
 4. ડેબિટ કાર્ડ  ક્રેડિટ કાર્ડ  ઈન્ટરનેટ બેંકિંગ ફી ચૂકવો.
 5. ઉમેદવારોએ તેમનો બાયો-ડેટા અપલોડ કરો 
 6. પછી તમારા ફોર્મને સેવ કરીને ફોર્મની PDFડાઉનલોડ કરી લો.

આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી જાણો બધી માહિતી 

હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો.

Leave a Comment