કેન્દ્ર સરકારે HRAમાં વધારો કર્યો! તમારા શહેરમાં કેટલી છે લિમિટ ; ચેક કરો લિસ્ટ અહીંથી

hra increase 2024:કેન્દ્ર સરકારે HRAમાં વધારો કર્યો! તમારા શહેરમાં કેટલી છે લિમિટ ; ચેક કરો લિસ્ટ અહીંથી હાલમાં જ સાતમા પગાર પંચ દ્વારા તમામ સરકારી કર્મચારીઓને મોંઘવારી બધામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે વધારો કર્મચારીઓને મોંઘવારીની રાહતમાં વધારો કરવામાં આવે છે તો જાણી લો તમારા શહેરમાં કર્મચારીઓની એચ આર એ કેટલું વધ્યો છે જેનું સંપૂર્ણ લીસ્ટ નીચે આપેલ છે

તમામ કર્મચારીઓને હાલમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે એનું લિસ્ટ નીચે આપેલ છે તો તમે જાણી શકો છો કે કેટલો વધારો કરવામાં આવે છે અને તમને કેટલું મળવા પાત્ર થશે

કેન્દ્ર સરકાર દ્વારા HRAમાં 4%નો વધારો કરવામાં આવ્યા બાદ, નવી HRA મર્યાદા શહેરની X, Y, Z પર આધાર રાખે છે:

HRA X શ્રેણી:

  1. મૂળ HRA: 27%
  2. વધારો: 3%
  3. નવી HRA: 30%

HRA Y શ્રેણી: ગુજરાત ના તમામ શહેર આમાં આવશે 

  • મૂળ HRA: 18%
  • વધારો: 2%
  • નવી HRA: 20%

HRA Z શ્રેણી:

  1. મૂળ HRA: 9%
  2. વધારો: 1%
  3. નવી HRA: 10%
10માં ધોરણ પછી સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો આ શ્રેષ્ઠ કોર્સ રહેશે સૌથી બેસ્ટ

મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારો કેટલો વધારો થયો 

સરકારી કર્મચારીઓને મોંઘવારી બધામાં 46% થી 4% નો વધારો કરવામાં આવે છે એટલે કે મોંઘવારી બધું પચાસ ટકા હાલમાં થઈ ગયું છે જે ચાર ટકાનો વધારો કરવામાં આવે છે કેન્દ્ર સરકારના ગ્રેજ્યુએટી પર આ કવેરાની મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે કે સરકારની મોટી આ બે જાહેરાતો બાદ કર્મચારીઓના કર ભાડામાં એચઆરએમ પણ વધારો કરવામાં આવ્યો છે 1 ટકાથી વધીને 3 ટકા થઈ ગયો છે

Leave a Comment