CAA કાયદો શું છે ? દેશના દરેક નાગરિકે CAA કાયદા સાથે જોડાયેલી આ 10 મોટી બાબતો જાણવી જોઈએ

caa su che in gujarati:CAA કાયદો શું છે ? દેશના દરેક નાગરિકે CAA કાયદા સાથે જોડાયેલી આ 10 મોટી બાબતો જાણવી જોઈએ હમણાં જ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સીએ એ કાયદો અમલમાં લાવ્યો છે સીએ કાયદે શું છે સીએ કાયદો કેવી રીતે અમલમાં આવ્યો છીએ કાયદો કોને લાગુ પડશે

What is the law of CAA? CAA કાયદાના નિયમો અને જોગવાઈઓ શું છે તે વિગતવાર જાણો. જો તમને પણ ખબર ના હોય કે સીએ કાયદે શું છે તો અમે તમને આજે જણાવી દઈશું નાગરિક સંશોધન હાથીની વિશે માહિતી આપીશું તો વાંચો સંપૂર્ણ આર્ટિકલ

CAA કાયદાનો હેતુ:  CAA કાયદો શું છે ?

ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવી.

2. CAA કાયદાનો અમલ:

caa law in gujarati 11 માર્ચ 2024 ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.

3. CAA સી એ એ થી કોને લાભ મળશે:

31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા ઉપરોક્ત દેશોના ઉપરોક્ત ધર્મના શરણાર્થીઓ.

4. CAA કાયદાની મુખ્ય જોગવાઈઓ:

12 વર્ષનો રહેઠાણનો સમય ઘટાડીને 6 વર્ષ કરવો.
NRC (National Register of Citizens) સાથે જોડાણ નહીં.

કેન્દ્ર સરકારે HRAમાં વધારો કર્યો! તમારા શહેરમાં કેટલી છે લિમિટ ; ચેક કરો લિસ્ટ અહીંથી

5. CAA કાયદાને લગતી ગેરમાન્યતાઓ:

caa law in gujarati ભારતીય નાગરિકોની નાગરિકતા છીનવી લેવામાં આવશે નહીં.
NRC આ કાયદા હેઠળ ફરજિયાત નથી.

6. CAA કાયદાનો વિરોધ:

caa law in gujarati કેટલાક રાજ્યો અને નાગરિકો દ્વારા ભેદભાવનો આરોપ લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

7. CAA કાયદાની સમર્થન:

સરકાર દ્વારા ધાર્મિક ઉત્પીડનનો ભોગ બનેલા લોકોને રાહત આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

8. CAA અરજી પ્રક્રિયા:

સંપૂર્ણપણે ઓનલાઈન, કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર નથી.

તમારા બાળકને પહેલા ધોરણમાં ભણવા મૂકી રહ્યા છો તો જાણી લો આ નિયમ નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર છે

9. CAA કાયદાનો ઇતિહાસ:

ગૃહ પ્રધાન અમિત શાહે 9 ડિસેમ્બરે લોકસભામાં તેને રજૂ કર્યું હતું. નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) 11 ડિસેમ્બર 2019 ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. CAAની તરફેણમાં 125 અને તેની વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. તેને 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી.

10. નાગરિકતા સંશોધન બિલ {CAA} અમલીકરણ:

નાગરિકતા સંશોધન બિલ 2016 (CAA) વર્ષ 2016 માં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 1955ના કાયદામાં ફેરફાર કરવાના હતા. જેમાં ભારતના ત્રણ પાડોશી દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની હતી. તેને ઓગસ્ટ 2016માં સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવી હતી અને સમિતિએ 7 જાન્યુઆરી 2019ના રોજ તેનો અહેવાલ સુપરત કર્યો હતો.

Leave a Comment