મધ્યાહન ભોજન યોજના ભરતી ૧૧ માસની કરાર આધારિત તમે પણ અહીં થી અરજી કરો

મધ્યાહન ભોજન યોજના ભરતી ૧૧ માસની કરાર આધારિત તમે પણ અહીં થી અરજી કરો

ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત ખેડા મધ્યાન ભોજન યોજના દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં તમને પંદર હજાર સુધીનો પગાર મળશે બહાર પાડવામાં આવી છે તમારે પણ અરજી કરવી હોય તો નીચે સંપૂર્ણ માહિતી આપેલ છે

kheda madhyahan bhojan yojana bharti:ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
ગુજરાત ટુરિઝમ ભરતી 2024, છેલ્લી તારીખ 18 માર્ચ છે, ₹ 50,000 સેલેરી મળશે

ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી પોસ્ટ:

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર (1)
તાલુકા પી.એમ. પોષણ સુપરવાઇઝર (8)

ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી પગાર 

kheda madhyahan bhojan yojana bharti ₹15,000/- ફિક્સ (બંને પોસ્ટ માટે)

કેન્દ્ર સરકારે HRAમાં વધારો કર્યો! તમારા શહેરમાં કેટલી છે લિમિટ ; ચેક કરો લિસ્ટ અહીંથી

ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી અરજી કરવાની તારીખ:

kheda madhyahan bhojan yojana bharti જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ

ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી અરજી ક્યાં મેળવવી:

જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચેરી, અ-વિંગ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ, જિલ્લો- ખેડા

ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી અરજી કેવી રીતે કરવી:

નિયત નમૂનામાં ભરેલી અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી, રજીસ્ટર પોસ્ટ, એ.ડી./ સ્પીડ પોસ્ટથી મોકલી આપવી.
વધુ માહિતી માટે ઉમેદવારોએ જાહેરાતનો ધ્યાનપૂર્વક વાંચન કરવું.
પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ/ પ્રમાણપત્રો ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના દ્વારા લેખિત/ ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.

ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા; લાયકાત શું છે જાણો 

આ જાહેરાતમાં ઉમેદવારો માટે લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર, મહેનતાણું, અરજી ફી વગેરેની વિગતો આપવામાં આવી છે.
ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ જાહેરાતનો ધ્યાનપૂર્વક વાંચન કરવું જરૂરી છે.

ખેડા મધ્યાહન ભોજન યોજના ભરતી સરનામું 

જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચેરી, અ-વિંગ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ, જિલ્લો- ખેડા
જાહેરાત નંબર: માહિતી/ નડિ/ ૬૯૩/૨૦૨૪

જાહેરાત કરનાર: કલેક્ટર, ખેડા- નડિયાદ

Leave a Comment