સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ભરતી જાહેર 5 પદ પર ભરતી થશે પગાર 44,000 થી 92,000

સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ભરતી જાહેર 5 પદ પર ભરતી થશે પગાર 44,000 થી 92,000

MSU Baroda Recruitment 2024:મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે જે વિવિધ પદો પર આ ભરતી એમ.એસ.યુ બરોડા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં પગાર 44,000 થી 92,000 સુધીનો રહેશે

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ભરતી જાહેરાત 7 માર્ચ 2024 ના રોજ કરવામાં આવી છે જેની છેલ્લી તારીખ છે 17 માર્ચ 2014 ના રોજ તમે ફોર્મ ભરી શકશો રાણો વિગતવાર માહિતી નીચે આપેલ છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

MSU Baroda Recruitment 2024 એમ એસ યુનિવર્સિટી ભરતી પોસ્ટ :

 • રિસર્ચ ઇન્વેસ્ટીગેટર
 • ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર
 • આસિસ્ટન્ટ પ્રોફેસર
 • ડેટા આસિસ્ટન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીનું ભવિષ્ય સુરક્ષિત! આ રીતે તમને એકસાથે 74 લાખ રૂપિયા મળશે જાણો અહીં 

MSU Baroda Recruitment 2024 એમ એસ યુનિવર્સિટી ભરતી જરૂરી તારીખ:

 1. જાહેરાત તારીખ: 07 માર્ચ 2024
 2. અરજી ફોર્મ ભરવાની શરૂઆત: 07 માર્ચ 2024
 3. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 17 માર્ચ 2024

એમ એસ યુનિવર્સિટી ભરતી પગાર ધોરણ:

 • રિસર્ચ ઇન્વેસ્ટીગેટર: ₹44,900 થી ₹1,42,400
 • ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર: ₹44,900 થી ₹1,42,400
 • આસિસ્ટન્ટ પ્રોફેસર: ₹56,100
 • ડેટા આસિસ્ટન્ટ: ₹29,200 થી ₹92,300

એમ એસ યુનિવર્સિટી ભરતી શૈક્ષણિક લાયકાત:

 1. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દરેક પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત લાગુ પડે છે.
 2. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ કરો.
ભણવા માટે 1,00,000 રૂ. સુધીની લોન | આ યોજનામા લાભ કેવી રીતે લેવો જાણો અહીં થી

એમ એસ યુનિવર્સિટી ભરતી અરજી કરવા માટે જરૂરી પુરાવા:

 • મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીઆધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો રહેઠાણનો દાખલો માર્કશીટ ડિગ્રી અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો) જાતિનો દાખલો (જો લાગુ પડતું હોય તો)

MSU Baroda Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

 • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

MSU Baroda Recruitment 2024 અરજી કરવાની રીત:

 1. ઉમેદવારોએ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ msubaroda.ac.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 2. અરજી કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2024 છે.
 3. વધુ માહિતી માટે: MSU Baroda ની સત્તાવાર વેબસાઇટ: https://msubaroda.ac.in

Leave a Comment