સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીનું ભવિષ્ય સુરક્ષિત! આ રીતે તમને એકસાથે 74 લાખ રૂપિયા મળશે જાણો અહીં 

સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીનું ભવિષ્ય સુરક્ષિત! આ રીતે તમને એકસાથે 74 લાખ રૂપિયા મળશે જાણો અહીં 

સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીનું ભવિષ્ય સુરક્ષિત! આ રીતે તમને એકસાથે 74 લાખ રૂપિયા મળશે જાણો અહીં ગુજરાત સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને પસંદ આપવા માટે આ યોજનામાં ભણવા માટેની લગ્નના ખર્ચ માટે પૈસા આપવામાં આવશે સુકન્યા યોજના વિશે માહિતી 

sukanya samriddhi yojana form gujarati ગુજરાત સુકન્યા સમૃદ્ધિ યોજના તેમાં કેટલા પૈસા મળશે અરજી કેવી રીતે કરવી? ફોર્મ ક્યાં ફરવા તેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે

સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યની ચિંતા માટે સરકાર દીકરીઓને ભણવા અને તેમના લગ્ન માટે 250 રૂપિયામાં ચાર લાખ રૂપિયા તેમને આપે છે તમારે ખાતું ખોલાવવા માટે અઢીસો રૂપિયા આપવાના રહેશે તમે દર વર્ષે દસ હજાર રૂપિયા જમા કરાવશો તો તમને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે

 

sukanya samriddhi yojana form gujarati સુકન્યા સમૃદ્ધિ યોજના જરૂરી દસ્તાવેજો:

 • બાળકીનું જન્મ પ્રમાણપત્ર
 • છોકરીનું આધાર કાર્ડ (જો બનાવેલું હોય તો)
 • સરનામાનો પુરાવો
 • માતા-પિતાનું પાન કાર્ડ
 • માતા-પિતાનું આધાર કાર્ડ
 • મોબાઇલ નંબર
હવે મળશે 1,00,000 રૂ. સુધીની લોન | આ યોજનામા લાભ કેવી રીતે લેવો જાણો અહીં થી

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 74 લાખ રૂપિયાનો લાભ કેવી રીતે મળશે 

સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર
 • 1000 પ્રતિ માસ = 1.80 લાખ = 5.70 લાખ
 • 2000 પ્રતિ માસ = 3.60 લાખ = 11.40 લાખ
 • 3000 પ્રતિ માસ = 5.40 લાખ = 17.11 લાખ
 • 4000 પ્રતિ માસ = 7.20 લાખ = 22.51 લાખ
 • 5000 પ્રતિ માસ = 9.00 લાખ = 28.51 લાખ
 • 12500 પ્રતિ માસ = 22.5 લાખ = 73.90 લાખ
હવે ખેડુત ને મળશે ફ્રી ઝટકા મશીન 15000 રૂપિયા સબસીડી | અહીં થી અરજી કરો

sukanya samriddhi yojana form gujarati સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ  અરજી ફોર્મ ભરવું

 1. ફોર્મમાં છોકરી અને માતા-પિતાની માહિતી ભરો.
 2. એકાઉન્ટ નંબર અને રોકાણની રકમ દાખલ કરો.
 3. જરૂરી દસ્તાવેજોની નકલો સાથે જોડો.

sukanya samriddhi yojana form gujarati સુકન્યા સમૃદ્ધિ યોજના અરજી ફોર્મ મેળવવું

 1. તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંક શાખામાં જાઓ.
 2. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવો.
હવે વ્યાજે પૈસા લેવાનું ભૂલી જશો, સરકારની આ નવી યોજના ₹3 લાખની લોન આપશે. જાણો કેવી રીતે

સુકન્યા સમૃદ્ધિ યોજના અરજી ફોર્મ ક્યાં આપવાનું ?

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ભરેલું ફોર્મ અને પ્રીમિયમની રકમ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં સબમિટ કરો.

Leave a Comment