12મું પાસ છોકરા છોકરી એસી માં બેઠા બેઠા નોકરી કરો અને મેળવો સારો પગાર

hpscb junior clerk recruitment 2024:બેંક જુનિયર ક્લાર્ક ભરતી 2024 જે લોકો બહાર પાસ હોય તે લોકો ફોર્મ ભરી શકે છે બેંકમાં જુનિયર ક્લાર્ક માં ભરતી જાહેર કરવામાં આવી છે જેના માટે ઉમેદવાર 31 માર્ચ સુધી અરજી કરી શકે છે છોકરા અને છોકરી બંને આ ભરતીમાં અરજી કરી શકે છે

બેંક જુનિયર ક્લાર્ક ભરતી 232 જગ્યા માટે નોટિફિકેશન અરજી જાહેર કરવામાં આવી છે ibps દ્વારા જાહેર કરવામાં બેંકની ભરતીમાં ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અરજી કેવી રીતે કરવી પગાર શું હશે તમારું પોસ્ટિંગ ક્યાં થાય છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો
 

બેંક ભરતી અરજી કરવાની તારીખ: hpscb junior clerk recruitment 2024

  • શરૂઆત: 6 માર્ચ, 2024
  • છેલ્લી તારીખ: 31 માર્ચ, 2024

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બમ્પર ભરતી જાહેર છેલ્લી તારીખ 22 માર્ચ , 8 પાસ પણ અરજી કરી શકશે

બેંક ભરતી માટે અરજીથી કેટલી છે hpscb junior clerk recruitment 2024

ઉમેદવાર માટે અરજીથી 1000 રૂપિયા રહેશે જ્યારે હિમાચલ પ્રદેશના એ ડબલ્યુ એસ એસ સી એસ ટી બી પી એલ આવતા મહિલા ઉમેદવારો માટે 800 રૂપિયા અરજી ફી રહેશે
 

કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે hpscb junior clerk recruitment 2024

બેંક જુનિયર ક્લાર્ક માટે 232 જગ્યા માટે નોટિફિકેશન ભરતી બહાર પાડવામાં આવેલ છે તો દરેક ઉમેદવારોએ ibps દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં અરજી કરી શકે છે જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 રહેશે05:29 PM
 
DA પર સરકારી કર્મચારીઓને ફરી એક નવી ભેટ, હોળી પહેલા ફરી સારા સમાચાર

બેંક ભરતી માટે અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ તમારે  HPSCB ની સત્તાવાર વેબસાઇટ hpscb.com સાઇટ પર જવાનું રહેશે
  • હોમ પેજ પર “કરિયર” ટેબ પર ક્લિક કરો.
  • “જુનિયર ક્લાર્ક” નોટિફિકેશન પર ક્લિક કરો.
  • “અરજી કરો” લિંક પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ભરો.

Leave a Comment