ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં

chutani card online download: નવા મતદાર આઈડી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો. જો તમે નવું વોટર આઈડી કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી હોય, તો તમે તેને ઘરે બેઠા એક ક્લિકમાં ડાઉનલોડ કરી શકો છો.  election card gujarat download ચૂંટણી કાર્ડ ની યાદી 2024
 

ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં ચૂંટણી કાર્ડ ઓનલાઈન જોવા માટે વોટર આઇડી કાર્ડ ઓનલાઇન ચૂંટણી કાર્ડ ઓનલાઇન સુધારો ચૂંટણી કાર્ડ સુધારો તમે આ તમામ સુધારા કરી શકો છો એ પણ તમારા મોબાઈલ માં ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ લાભ મેળવી શકશો 

નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું election card gujarat download

  1. ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ https://voters.eci.gov.in/home/e-epic-download ની મુલાકાત લો.
  2. “મતદાર ઓળખ કાર્ડ (EPIC) ડાઉનલોડ કરો” પર ક્લિક કરો.
  3. તમારો EPIC નંબર, આધાર નંબર અથવા ફોર્મ નંબર દાખલ કરો.
  4. “કેપ્ચા” દાખલ કરો અને “શોધો” પર ક્લિક કરો.
  5. તમારા મતદાર ઓળખ કાર્ડની વિગતો ચકાસો.
  6. “ડાઉનલોડ EPIC” પર ક્લિક કરો.
  7. તમારું મતદાર ઓળખ કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.
ધોરણ 12 પાસ છો? તો કરી લો આ 6 મહિનાનો કોર્સ, મળશે ખુબજ પગાર વાળી નોકરી

નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ election card gujarat download

  • ઓળખનો પુરાવો
  • (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે)
  • સરનામાનો પુરાવો
  • (વીજળી બિલ, પાણીનો બિલ, વગેરે)
મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે, જલ્દી લાભ મેળવો નહિ આપવા પડશે પૈસા

Voter Helpline App દ્વારા નવું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કેવું

  • Voter Helpline App ડાઉનલોડ કરો
  • App ખોલો અને “મતદાર ઓળખ કાર્ડ (EPIC) ડાઉનલોડ કરો” પર ક્લિક કરો.
  • તમારો EPIC નંબર, આધાર નંબર અથવા ફોર્મ નંબર દાખલ કરો.
  • “કેપ્ચા” દાખલ કરો અને “શોધો” પર ક્લિક કરો.
  • તમારા મતદાર ઓળખ કાર્ડની વિગતો ચકાસો.
  • “ડાઉનલોડ EPIC” પર ક્લિક કરો.
  • તમારું મતદાર ઓળખ કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

Leave a Comment