મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે, જલ્દી લાભ મેળવો નહિ આપવા પડશે પૈસા | AnyRoR Gujarat

મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે, જલ્દી લાભ મેળવો નહિ આપવા પડશે પૈસા

Aadhaar card update deadline: ભારત સરકાર તરફથી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવવાની સુવિધા આપવામાં આવે છે જે લોકોએ અત્યાર સુધી આધારકાર્ડ અપડેટ નથી કરાયું તે ફટાફટ ફાયદો લઈ લો કેમ કે ટૂંક સમયમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ સુવિધા બંધ થઈ જશે.

Aadhaar card update deadline આધાર કાર્ડ અપડેટ 

ભારત સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા માંગો છો, નવું સીમકાર્ડ ખરીદવા માંગો છો ત્યારે કોઈપણ જગ્યાએ તમારે આધાર કાર્ડ ની જરૂર પડે છે. આધાર કાર્ડ અત્યારે ફરજિયાત બની ગયું છે, બાળકોથી વડીલો સુધી બધાય આધારકાર્ડ બનાવી દીધું છે અને જો તમે આધાર કાર્ડ નથી બનાવ્યું તો તમારે ઘણી જગ્યાએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આધાર કાર્ડ માં ખોટી છપાયેલી માહિતી જેમકે એડ્રેસ, ફોટો, તમારું નામ જો ખોટું હોય તો સુધારવાની સુવિધા ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે એ પણ મફતમાં. જો તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું છે તો તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો અને ફ્રી માં અપડેટ કરવાની તારીખ નજીકમાં આવી ગઈ છે તો જલ્દીથી આ ફાયદો લઈ શકો છો.

આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 

તમે તમારા આધારકાર્ડમાં નામ, સરનામું ઓનલાઇન ફ્રી માં અપડેટ કરી શકો છો અને ઓફલાઈન અપડેટ કરાવવા માટે તમારે ₹50 ચૂકવવા પડે છે, 14 માર્ચ સુધીમાં આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકો છો.

આધાર કેવી રીતે અપડેટ કરવું

નીચે આપેલ લિંક દ્વારા તમે એડ્રેસ, ફોટો, તમારું નામ વગેરે સુધારી શકો છો.

આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 
PVC આધાર કાર્ડ માટે  અહીંથી 

Leave a Comment