100 રૂપિયા સસ્તો થઈ ગયો ગેસનો બાટલો: મહિલા દિવસ પર મોદી સરકારે આપી મોટી ભેટ

14 kg gas cylinder price today gujarat 100 રૂપિયા સસ્તો થઈ ગયો ગેસનો બાટલો મહિલા દિવસ પર મોદી સરકારે આપી મોટી ભેટ પીએમ મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે ગેસ સિલિન્ડરમાં સો રૂપિયા નો ઘટાડો કરવામાં આવે છે તમામ મહિલાઓને સાવ સસ્તો ગેસ સિલિન્ડર આપવામાં આવશે

gas cylinder price today gujarat:મહિલા દિવસ પર પીએમ મોદીએ દેશને ગેસ આપવાની જાહેરાત કરી છે મોદીએ માતા બહેનો દીકરીઓને ગેસ સિલિન્ડર માટે મોટી ભેટ આપી છે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એક ગેસના બાટલા પર મળશે તમારે પણ લાભ લેવો હોય તો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે પ્રમાણે લાભ લઇ શકો છો

મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે, જલ્દી લાભ મેળવો નહિ આપવા પડશે પૈસા

ગેસ સિલિન્ડર કિંમત કેમ ઘટાડો થયો gas cylinder price

gas cylinder price એલપીજી ગેસ સિલિન્ડરમાં અચાનક ઘટાડો થવાનું કારણ છે કે હાલમાં મોટાભાગના ગ્રાહકો સબસીડી વગર ગેસ કરી દે છે ઉજ્વલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવનાર ગ્રાહકો અને ગરીબ મહિલાઓ તેમના ખાતામાં ગેસ સબસીડી જમા થાય છે તે માટે ઉજ્વલા યોજનાનો લાભ મેળવી શકે

મહિલા દિવસ પર મોદી સરકારની જાહેરાત

ચૂંટણીના થોડા દિવસો વાગે છે તે પહેલા જ મોદીએ જાહેરાત કરી છે કે લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ બધાને ફ્રીમાં ગેસના બાટલા આપવામાં આવશે એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત 14.2 kg ના સિલિન્ડરના 803 રૂપિયા ઘટી જશે

gas cylinder price છ મહિના પહેલા પણ એલપીજી ગેસ માં ઘટાડો થયો હતો મધ્ય પ્રદેશ રાજસ્થાન એવા તમામ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જે 200 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો

સિબિલ સ્કોર કેવી રીતે વધે છે અને ઘટે છે, જાણો સંપૂર્ણ માહિતી

ગેસ સિલિન્ડર પર કેટલી સબસીડી આપવામાં આવશે

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ તમામ લાભાર્થીઓને ₹300 ની સબસીડી આપવામાં આવશે દિલ્હીમાં હાલમાં 503 રૂપિયા 14.2 કિલો નો એલપીજી સિલિન્ડર મળે છે જ્યારે ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને 503 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે અને બીજા જે ગ્રાહકો છે જેમને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં ગેસ સિલિન્ડર નથી તેમને 800 ત્રણ રૂપિયામાં આપવામાં આવશે

Leave a Comment