ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 – ગાંધીનગર જાહેરાત ૧૧ માસના કરાર આધારિત ભરતી
જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત કરવા
Health mission gujarat recruitment 2024 apply online :ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી – ગાંધીનગર 8 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે તમે પણ અહીં થી ફોર્મ ભરી શકો
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 લાયકાત:
-
જાહેરાતમાં દરેક જગ્યા માટે લાયકાત જણાવેલ છે.
- યોગ્ય શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 પગાર: Health mission gujarat recruitment
- જાહેરાતમાં દરેક જગ્યા માટે પગાર જણાવેલ છે.
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 ઉંમર:
- 18 થી 40 વર્ષ (વિભાગ મુજબ)
Shramyogi Prasuti Sahay Yojana 2024: ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય આ રીતે
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 જગ્યાઓ:
- આઇ.એફ.વી. (ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલિન્ટીયર) – 01 (જિલ્લા કક્ષાએ)
- એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) – 02 (તાલુકા કક્ષાએ)
- એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ – 06 (પ્રા.આ.કે. કક્ષાએ)
- એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ – 01 (અર્બન પ્રા.આ.કે. કક્ષાએ)
- સ્ટાફ નર્સ (ફિમેલ) – 05 (હ્યુમન મિલ્ક બેંક)
- લેબોરેટરી ટેકનીશીયન – 01 (હ્યુમન મિલ્ક બેંક)
- લેબોરેટરી અટેન્ડન્ટ – 02 (હ્યુમન મિલ્ક બેંક)
- સ્ટાફ નર્સ – 01 (એન.આર.સી.)
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો:
અરજી કરવાની શરૂઆત: 08/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ: 13/03/2024
ભરતી વિષે વધુ માહિતી Health mission gujarat recruitment
- અરજી કરતા પહેલા જાહેરાત અને લાયકાત ધ્યાનપૂર્વક વાંચો.
- ફક્ત યોગ્ય અને પાત્ર ઉમેદવારોએ જ અરજી કરવી.
- અધૂરી અથવા ખોટી માહિતી વાળી અરજીઓ ગણાશે નહીં.
પોલીસ 11000 નવી ભરતી કરવામાં આવશે PSI, કોન્સ્ટેબલ અને SRP નોકરી કરવા તૈયાર થઇ જાઓ
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 કરવાની રીત:
ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.
આરોગ્યસાથી સોફટવેર: https://arogyasathi.gujarat.gov.in પર 08/03/2024 થી 13/03/2024 સુધીમાં સાંજે 06:00 કલાક સુધી અરજી કરો.