સરકારે ગેસ સિલિન્ડર કર્યું 100 રૂપિયા સસ્તું, આ રીતે બુકિંગ કરવાથી મળશે મોટો ફાયદો.

સરકારે ગેસ સિલિન્ડર કર્યું 100 રૂપિયા સસ્તું, આ રીતે બુકિંગ કરવાથી મળશે મોટો ફાયદો.

LPG subsidy check by mobile number સરકારે ગેસ સિલિન્ડર કર્યું 100 રૂપિયા સસ્તું, આ રીતે બુકિંગ કરવાથી મળશે મોટો ફાયદો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં સો રૂપિયા નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે જે તમને સસ્તા ભાવે મળશે
 

ગેસ સિલિન્ડર નો ભાવ જો તમારે પણ ઓછા ભાવે ગેસ સિલેન્ડર ભરાવીને કેશબેક મેળવવી હોય તો તમે પણ આવી રીતે બુકિંગ કરી એને ₹100 મેળવી શકો છો ગેસના બાટલા નો ભાવ ગુજરાત 2024 લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ

ગેસ સિલિન્ડર સબસીડી કેશ બેક કેવી રીતે મેળવવી

તમે પણ 10% કહેશો છો જેમ કે વીજળી બિલ ગેસ કોઈપણ બુકિંગ વગેરે પર તમે 10% સુધીની કેશબેક મેળવી શકો છો એરટેલ થેન્ક્સ એપ દ્વારા અને એરટેલ એક્સિસ બેન્ક ક્રેડિટ દ્વારા ગેસ બુકિંગ માટે ચુકવણી કરી અને તમે સબસીડી મેળવી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
DA પર સરકારી કર્મચારીઓને ફરી એક નવી ભેટ, હોળી પહેલા ફરી સારા સમાચાર

ગેસ સિલિન્ડર કેવી રીતે બુક કરવું

સૌપ્રથમ તમારે ગેસ સિલિન્ડર કરવા માટે એરટેલ થેન્ક્સ એપ ડાઉનલોડ કરવી પડશે અને ડાઉનલોડ કર્યા પછી ત્યાં એક ચોરસ દેખાશે તેના પર ક્લિક કરવાની રિચાર્જ અને પે બુક સિલિન્ડર પર ક્લિક કરી અને તમે તમારા ઓપરેટર પર ક્લિક કરી ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર નાખી તમે પ્રોસેસ પર ક્લિક કરી અને તમારા ગેસનું બાટલો બુક કરી શકો છો1
એરટેલ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ વિશે
એરટેલ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ વિશે તમને જણાવી દઈએ કે કોઈપણ વસ્તુ પર airtel ક્રેડિટ કાર્ડ facebook આપે છે જેમ કે dth રિચાર્જ બ્રોડબેન્ડ વાઇફાઇ પેમેન્ટ 25% કેશબેક મળશે તમને ₹300 નું કેશબેક મળશે  એટલે એક્સિસ ક્રેડિટ કાર્ડ દ્વારા ગેસનું બિલ ઇલેક્ટ્રીક બિલ વગેરે ચુકવણી પર 10% મળશે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ

Leave a Comment