PNB e મુદ્રા પર્સનલ લોન, 2 મિનિટમાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં રૂ. 15 હજાર અહીંથી મેળવો

Pnb e Mudra Personal Loan:PNB e મુદ્રા પર્સનલ લોન, 2 મિનિટમાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં રૂ. 15 હજાર અહીંથી મેળવો પંજાબ નેશનલ બેંક દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે જે તમને કોઈપણ ધંધો કરવા માટે 15 000 થી 50 હજાર રૂપિયા સુધીની મુદ્રા લોન આપવામાં આવશે જે માણસને પૈસાની જરૂર હોય એ ક્યાંય માગવાની જરૂર નથી તે ડાયરેક અહીંથી અરજી કરી અને લઈ શકે છે

પંજાબ નેશનલ બેંક દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે તે માટે તમારે અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કયા જોવું છે લોન માટે કયા વ્યક્તિને લોન મળી શકે જેની વિગતવાર માહિતી આર્ટિકલમાં આપેલ છે તો તમે જાણી અને અહીંથી અરજી કરી શકો છો અને લોનનો લાભ મેળવી શકો છો

આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન

બેંક: પંજાબ નેશનલ બેંક (PNB)
લોનનું નામ: PNB e-મુદ્રા પર્સનલ લોન
લોનની રકમ: ₹50,000 સુધી
અરજી કરવાની રીત: ઓનલાઈન
વ્યાજ દર: 10.25% થી શરૂ 

પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન પાત્રતા:

  • ભારતનો નાગરિક હોવું જરૂરી છે
  • 18 વર્ષથી 75 વર્ષની વય વચ્ચે હોવું જરૂરી છે
  • પંજાબ નેશનલ બેંકમાં બેંક ખાતું હોવું જરૂરી છે
  • ખેતીની જમીન માલિકી હોવી જરૂરી છે (વધુ માહિતી માટે બેંકનો સંપર્ક કરો)

5 મિનિટમાં ઘરે બેઠા 50,000 સુધીની લોન

પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન જરૂરી દસ્તાવેજો:

Pnb e મુદ્રા પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો

  • Pnb e મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે.
  • Pnb e Mudra પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે PAN કાર્ડ હોવું આવશ્યક છે.
  • Pnb e મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો આવશ્યક છે.
  • Pnb e મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે લેન્ડ બુક હોવી આવશ્યક છે.
  • Pnb e મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે પાસપોર્ટ હોવો આવશ્યક છે.
  • Pnb e મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે રેશન કાર્ડ હોવું આવશ્યક છે.
  • Pnb e મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.

પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન અરજી કરવાની રીત:

  • PNB e-મુદ્રા પોર્ટલની મુલાકાત લો: https://instaloans.pnbindia.in/mudra-loan/verify-customer#!
  • “PMMY પોર્ટલ માટે લોગિન” પર ક્લિક કરો
  • યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો (જો ન હોય તો રજીસ્ટર કરો)
  • “એપ્લિકેશન ફોર્મ” પર ક્લિક કરો
  • અંગત માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો

Leave a Comment