PM માતૃ વંદના યોજના પહેલીવાર માતા બનશો તો તમને 5,000 રૂપિયા અને બીજી વાર 6,000 રૂપિયા મળશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા.

pm matru vandana yojana 2024 gujarati:PM માતૃ વંદના યોજના પહેલીવાર માતા બનશો તો તમને 5,000 રૂપિયા અને બીજી વાર 6,000 રૂપિયા મળશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા. હાલમાં ભારત સરકાર તરફ સામે લડવા માટે મહિલા માટે પ્રધાનમંત્રી માતૃત્વ યોજના શરૂ કરવામાં આવી છે જે આ યોજનામાં સગર્ભમાં મહિલાઓને પ્રથમ વખત 5000 રૂપિયા મળશે અને બીજી વખત 6000 રૂપિયા ની આર્થિક સહાય મળશે

પ્રધાનમંત્રી માતૃત્વ યોજના 2024 માં અરજી કેવી રીતે કરવી પૈસા કેવી રીતે મળશે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ એની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે લેખ પૂરો વાંચી અને માહિતી મેળવી શકો છો

pm matru vandana yojana 2024 gujarati

યોજનાનું નામ   પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના
દ્વારા શરૂ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  
યોજના શરૂ કરી વર્ષ 2017 માં 
લાભાર્થી રાજ્ય  ભારતના તમામ ભારતીય રાજ્યો લાભાર્થી રાજ્યો છે.
સંબંધિત વિભાગો   મહિલા અને બાળ વિકાસ વિભાગ
 હવે પોસ્ટ ઓફિસ આપી રહી છે ઓછા વ્યાજે લોન, આ રીતે

પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના ના લાભો: PM Matru Vandana Yojana Benifits

  • ગર્ભવતી મહિલાઓને પોષણ સહાય: ₹5000/- ત્રણ હપ્તામાં (₹1000 પ્રથમ હપ્તો, ₹2000 બીજો હપ્તો અને ₹2000 ત્રીજો હપ્તો)
  • બાળકના જન્મ પછી આરોગ્ય સુવિધાઓ:
  • બાળકના જન્મ પછી 6 મહિના સુધી ટીકાકરણ
  • બાળકના જન્મ પછી 6 મહિના સુધી માતા અને બાળકનું સ્વાસ્થ્ય તપાસ

પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના નો ઉદ્દેશ્ય: PM Matru Vandana Yojana Aim

  • ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં કુપોષણ ઘટાડવું
  • માતૃ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો
  • બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો કરવો
બ્રેકીંગ ન્યૂઝ ગુજરાત પોલીસ ભરતીમાં આ કોર્ષ હશે તેમને 15 માર્ક્સ વધારાના મળશે, લેવાયો નિર્ણય

PM Matru Vandana Yojana Eligibility પાત્રતા:

  1. ગર્ભવતી મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ.
  2. ગર્ભવતી મહિલાનું 19 વર્ષ કે તેથી વધુ ઉંમરનું હોવું જોઈએ.
  3. ગર્ભવતી મહિલાનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ.
  4. ગર્ભવતી મહિલાએ આંગણવાડી કેન્દ્રમાં અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવી હોવી જોઈએ.

પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના દસ્તાવેજો: PM Matru Vandana Yojana Documents

આધાર કાર્ડ
બેંક ખાતાની પાસબુક
ગર્ભાવસ્થાનું પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો

Infinix લાવી રહ્યું છે પહેલો મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ ફોન, iPhone ને ટક્કર આપશે 

પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા: PM Matru Vandana Yojana Apply

ગર્ભવતી મહિલાએ નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં જવાનું.
આ યોજના માટેનું ફોર્મ ભરીને જમા કરવાનું.
જરૂરી દસ્તાવેજોની સાથે જોડાવવાના.
અરજીની ચકાસણી થયા પછી, ગર્ભવતી મહિલાને યોજનાના લાભ મળવાનું શરૂ થશે.

પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે:

  • PMMVY website: URL PMMVY website ની મુલાકાત લો.
  • “Downloads” ટેબ પર ક્લિક કરો.
  • “Application Form” ડાઉનલોડ કરો.

Leave a Comment