SBI ATM Card: નમસ્કાર મિત્રો, મિત્રો જો તમે પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગ્રાહક છો તો તમારા માટે એક સારા સમાચાર છે. જણાવી દઈએ કે જે ગ્રાહકો ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાનું એકાઉન્ટ ધરાવે છે તેમને બેંક દ્વારા એક મોટો ઝાટકો મળ્યો છે.
જે લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેન્ક એકાઉન્ટ ધરાવે છે તેમને બેંક દ્વારા વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પર વધારો થયો છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશેની માહિતી આપીશું.
સરકારી નોકરીઓ માટે સારા સમાચાર, આ 6 ભથ્થાંમાં મોટા ફેરફારો, નવા નિયમ જાણો
એસબીઆઇ બેન્ક એટીએમ કાર્ડ | SBI ATM Card
જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો એટલે કે તેમાં બેન્ક એકાઉન્ટ ધરાવો છો તો તમારા માટે એક મોટા સમાચાર બહાર આવ્યા છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા પોતાના ગ્રાહકોને એક મોટો ઝાટકો મળ્યો છે. એસબીઆઇ બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોના ડેબિટ કાર્ડના વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પર વધારો કરવામાં આવ્યો છે. અત્યારના સમયમાં state bank of india ના ગ્રાહકો ડેબિટ કાર્ડ પર મેન્ટેનન્સ ચાર્જ રૂપિયા 75 ની ચુકવણી કરી રહ્યા છે. પરંતુ હવે 1 એપ્રિલ 2024 થી એસબીઆઇ બેન્ક ડેબિટ કાર્ડના મેન્ટેનન્સ ચાર્જમાં બદલાવ કરવામાં આવે છે. બેંક દ્વારા મોટાભાગના ડેબિટ કાર્ડ પર મેન્ટેનન્સ ચાર્જમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
તમને ICICI બેંકમાંથી માત્ર 5 મિનિટમાં 5 લાખ રૂપિયાની લોન મળશે
એસબીઆઇ બેન્ક ડેબિટ કાર્ડ રિવાઇઝ ચાર્જ | SBI ATM Card
નંબર | કાર્ડ | વર્તમાન ચાર્જ | રિવાઇઝ ચાર્જ |
1 | ક્લાસિક/ સિલ્વર/ ગ્લોબલ/ કોન્ટેક્ટ લેસ /ડેબિટ કાર્ડ | ₹125+GST | ₹200+GST |
2 | યંગ /ગોલ્ડ /કોમ્બો ડેબિટ કાર્ડ/ માય કાર્ડ | ₹175+GST | ₹250+GST |
3 | પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ | ₹250+GST | ₹325+GST |
4 | પ્રાઈડ /પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ | ₹350+GST | ₹425+GST |
કાર્ડના પ્રકાર અને તેના પર લાગતો ચાર્જ
તમને જણાવી દઈએ કે બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્ડનો ચાર્જ એ જુદા જુદા કાર્ડ ના પ્રકાર પર આધાર રાખે છે. જેમકે સિલ્વર ડેબિટ કાર્ડ, ક્લાસિક ડેબિટ કાર્ડ, ગ્લોબલ ડેબિટ કાર્ડ અને કોન્ટેક્ટ લિસ્ટ ડેબિટ કાર્ડ માટે ઝીરો થી લઈને પ્લેટિનમ ડેબિટ કાર્ડ માટે ચાર્જ ₹ 300+GST થઈ ગયો છે.
અને તેની સાથે જ્યારે ગ્રાહકો sbi ડેબિટ કાર્ડ ફરીથી બનાવે છે તો તેના પર ₹300+GST, અને ડુબલીકેટ પીનને રીસેટ કરવા માટે ( ₹50+GST) અને ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન વગેરે સર્વિસ માટે પણ ચાર્જ લેવામાં આવે છે.
ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન કરો છો ત્યારે તેના ચાર્જમાં એટીએમ પર બેલેન્સ એકાઉન્ટ ચેક કરવા માટે ₹25 થશે અને જીએસટી એટીએમ કેસ નીકાળવા પર ન્યૂનતમ રૂપિયા 100 થી વધારે ટ્રાન્જેક્શન રકમ 3.5% અને પોઈન્ટ ઓફ સેલ માટે ટ્રાન્જેક્શન અમાઉન્ટ ત્રણ ટકા થી વધારે જીએસટી લાગશે. અત્યારે બેન્ક a18% જીએસટી ચાર્જ કરે છે.