ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર માટે 60,000 ની સહાય આપશે સરકાર અહીં થી ફોર્મ ભરો

ગુજરાત સરકાર ધરાઇ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર માટે સહાય યોજના ચાલુ થઈ ગઈ છે તમારે પણ ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવી હોય તો સમયસર કરી શકો છો અને ટ્રેક્ટર પર ૬૦ હજારની સહાય મેળવી શકો છો

Tractor sahay yojana 2024 gujarat apply online ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોશે કયા ખેડૂત માટે આ ટ્રેક્ટર સહાય યોજના મળશે જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે માહિતી વાંચી અને અરજી કરી શકો છો
 

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાનો ઉદેશ્ય: Tractor sahay yojana 2024 gujarat 

ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી.
ખેતીકામને યાંત્રિક બનાવીને ખેડૂતોની કાર્યક્ષમતા વધારવી.
ખેતી ખર્ચમાં ઘટાડો કરવો.
ખેડૂતોની આવકમાં વધારો કરવો.

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના સહાયની રકમ: Tractor sahay yojana 2024 gujarat 

  • નાના, સીમાંત, મહિલા, એસ.સી. અને એસ.ટી. ખેડૂતો: કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
  • જનરલ અને અન્ય ખેડૂતો: કુલ ખર્ચના 40% અથવા 45,000/- બે માંથી જે ઓછું હોય તે

જન ધન ખાતા ધારકો માટે ખૂબ જ સારા સમાચાર છે, તમને દર મહિને ₹10000 મળશે.

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો: Tractor sahay yojana 2024 gujarat 

આધાર કાર્ડ
જમીનની 7/12 અને 8-Aની નકલ
બેંક પાસબુક અને રદ કરેલ ચેકની નકલ
જાતિનો દાખલો (જો લાગુ હોય તો)
અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
વન અધિકાર પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
સામંતી ફોર્મ (જો લાગુ હોય તો)

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના 2024 પાત્રતા માપદંડ: Tractor sahay yojana 2024 gujarat 

  • ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
  • ખેડૂતે ટ્રેક્ટર ખરીદવા માટે બેંક લોન લીધી હોવી જોઈએ.
  • ખેડૂત પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
  • વાર્ષિક આવક:
    ગ્રામ્ય વિસ્તાર: ₹1,20,000/- થી ઓછી
    શહેરી વિસ્તાર: ₹1,50,000/- થી ઓછી

ટ્રેક્ટર માટે સબસીડી મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા: Tractor sahay yojana 2024 gujarat 

  • આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  • “યોજનાઓ” પર ક્લિક કરો.
  • “બાગાયતી યોજનાઓ” માંથી “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પસંદ કરો.
  • “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટર્ડ અરજદાર ખેડૂત છો કે નહીં તે પસંદ કરો.
  • જો તમે રજીસ્ટર્ડ છો, તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • જો તમે રજીસ્ટર્ડ નથી, તો “ના” પસંદ કરો અને ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
  • “અરજી સેવ કરો” પર ક્લિક કરો.
  • અરજી કન્ફર્મ કરો અને પ્રિન્ટ મેળવો.

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના 2024 વધુ માહિતી: Tractor sahay yojana 2024 gujarat list

iKhedut પોર્ટલ: https://ikhedut.gujarat.gov.in/
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વેબસાઈટ: https://agri.gujarat.gov.in/

Tractor Sahay Yojana અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment