ભારતીય મર્ચન્ટ નેવી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, ઝડપથી અરજી કરો

ભારતીય મર્ચન્ટ નેવી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, ઝડપથી અરજી કરો ભારતીય મર્ચન્ટ નેવીએ ડેક અને એન્જિન વિભાગમાં 4108 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. 10 અને 12 પાસ ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. 

ભારતીય મર્ચન્ટ નેવી ભરતી 2024 અરજી માટે જરૂરી દસ્તાવેજો

ભારતીય નેવી ભરતી માટે અરજી કરતાં ઉમેદવાર હોય ધોરણ 10 12 પાસ ને માર્કશીટ આધાર કાર્ડ પાનકાર્ડ જાતિ પ્રમાણપત્ર પાસવર્ડ સાહેબના ફોટા મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી આ બધું ડોક્યુમેન્ટ માં જોડવાનું હશે

 

Indian Merchant Navy Recruitment 2024: Salary ભારતીય મર્ચન્ટ નેવી ભરતી 2024 પગાર 

  • ભારતીય મર્ચન્ટ નેવી (INM) ડેક અને એન્જિન વિભાગમાં નવા નિયુક્ત થયેલા અધિકારીઓ માટે પગાર રૂ. 35,000 થી રૂ. 55,000 હોય છે

ભારતીય મર્ચન્ટ નેવી ભરતી 2024: વય મર્યાદા

વય મર્યાદા 01 એપ્રિલ 2024 ના રોજ લાગુ થાય છે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

ભારતીય નેવી ભરતી 2024 માટે લાયકાત Indian Merchant Navy Recruitment 2024

ભારતીય મર્ચન્ટ નેવી પડતી બહાર પાડવામાં આવી છે તેમાં જગ્યા છે ૪૧૦૮ તેમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે

ભારતીય મર્ચન્ટ નેવી ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઇટ sealanemaritime.in પર જાઓ .
  • હોમપેજ પર ઇન્ડિયન મર્ચન્ટ નેવી રિક્રુટમેન્ટ 2024 લિંક પર ક્લિક કરો.
  • બધી જરૂરી વિગતો દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફી ચૂકવો.
  • સબમિટ પર ક્લિક કરો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો.

સરકારી નોકરી 2024, નવી સરકારી નોકરી 2024, ભારતીય મર્ચન્ટ નેવી ,ભારતીય મર્ચન્ટ નેવી ભરતી ,ભારતીય મર્ચન્ટ નેવી 4108 પોસ્ટ ખાલી, ભારતીય મર્ચન્ટ નેવી, ભારતીય મર્ચન્ટ નેવી ભરતી, ભારતીય મર્ચન્ટ નેવી 4108 પોસ્ટ ખાલી, ભારતીય મર્ચન્ટ નેવી ભરતીની છેલ્લી તારીખ ,ભરતીની છેલ્લી તારીખ

Leave a Comment