Home Guard Bharti 2023 gujarat: ગુજરાતની 2023 માટે ગુજરાત હોમ ગાર્ડ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માં જગ્યા 6750 જગ્યા જાહેર કરવામાં આવીછે આ ભરતીમાં જે ભાઈ ને ફોર્મ ભરવું ભરી શકે છે ઉમેદવારો 03 નવેમ્બર 2023 સુધી અનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માટે અરજી કરવાની લિંક નીચે આપેલ છે। વધુ માહિતી માટે નીચે જુઓ.
હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત
ભરતી | ગુજરાત હોમગાર્ડ |
ઓફિસિયલ વેબસાઇટ | homeguards.gujarat.gov.in |
પોસ્ટ | હોમગાર્ડ |
ખાલી જગ્યાઓ | 6752 |
જોબ સ્થાન | સમગ્ર ગુજરાતમાં |
જોબનો પ્રકાર | પોલીસ નોકરીઓ |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત પાત્રતા માપદંડ
- ન્યૂનતમ 18 વર્ષ
- મહત્તમ 50 વર્ષ
- ઉપર 18 હોય તો ભરતી માં એપ્લાય કરવું
- જેમ બને તેમ ફટાફટ એપ્લાય કરવું
વાંચો: DRDO RAC Bharti 2023, ભરતી અરજી, પાત્રતા, ફી, ઓનલાઈન અરજી કરો પગાર Rs. 67,700/- થી Rs.1,31,100 સુધી
હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં 10 પાસ કરેલ ઉમેદવાર ફોર્મ ભરી શકશે
- કોઈ પણ વિષય માં ફેલ હશે તો નહિ ચાલે
- ગુણ માપે હશે તો ચાલશે
હોમગાર્ડ ભરતી 2023 પ્રેક્ટિકલ માટે
- વજન: 50 કિગ્રા
- ઊંચાઈ: 162 સ
- છાતી: છાતી ઓછામાં ઓછી 79 સેમી હોવી જોઈએ, છાતી 5 સેમી ફુલાવી જોઈએ
- દોડવું: 1600 મીટર | સમય: 09 મિનિ
- ગુણ: 75
વાંચો: જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા જાણો સંપૂર્ણ માહિતી
home guard bharti 2023 gujarat જિલ્લા પ્રમાણે જગ્યા
જિલ્લા | જિલ્લા પ્રમાણે જગ્યા |
---|---|
Ahmedabad East | 337 |
Ahmedabad West | 395 |
Ahmedabad Rural | 539 |
Vadodara | 676 |
Vadodara Rural | 89 |
Surat | 906 |
Surat Rural | 115 |
Rajkot | 309 |
Rajkot Rural | 127 |
Anand | 100 |
Gandhinagar | 383 |
Sabarkantha | 275 |
Mehsana | 93 |
Aravalli | 265 |
Bharuch | 131 |
Narmada | 252 |
Mahisagar | 10 |
Valsad | 184 |
Navsari | 164 |
Surendranagar | 255 |
Morbi | 296 |
Devbhumi Dwarka | 140 |
Junagadh | 134 |
Botad | 260 |
Kutch Bhuj | 280 |
Gandhidham | 239 |
Patan | 115 |
વાંચો: Exim bank bharti 2023: ઈન્ડિયા એક્ઝિમ બેંકમાં ભરતી પગાર રૂપિયા 36,000 થી 63,840 જાણો માહિતી
હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત મહત્વપૂર્ણ તારીખો |
|
શરૂઆતની તારીખ | 16-9-2023 |
છેલ્લી તારીખ | 25-9-2023 |
Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
ગુજરાત હોમગાર્ડ ભરતી મહત્વની લિંક |
|
નવું એપ્લિકેશન ફોર્મ 2023 | ડાઉનલોડ કરો |
ગુજરાત હોમગાર્ડનું અરજીપત્રક | અહીં ક્લિક કરો |
જિલ્લા મુજબની વિગતો | અહીં તપાસો |
સત્તાવાર સૂચના | ડાઉનલોડ કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં તપાસો |
About Author : PRAVIN Contact Email : anyrorguj@gmail.com Notice : અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job. |