Exim bank bharti 2023: ઈન્ડિયા એક્ઝિમ બેંકમાં ભરતી પગાર રૂપિયા 36,000 થી 63,840 જાણો માહિતી

Exim bank bharti 2023: ઈન્ડિયા એક્ઝિમ બેંક 10 ઓક્ટોબર, 2023 ના રોજ અલગ અલગ જગ્યા માટે  45 મેનેજર તાલીમાર્થીઓની ભરતી માટે જાહેરાત કરી છે, જે ઉમેદવારો પાત્રતા ધરાવતા અને નોકરી કરવામાં રસ હોય તેઓ વેબસાઈટની પર જઈએ ને ફોર્મ ઓનલાઈન અરજી કરી શકે છે, જે eximbankindia.in/ પર છે. પાત્ર અને રસ ધરાવતા વ્યક્તિઓ 21 ઓક્ટોબર, 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે , જાણો માહિતી 

Whatsapp ગ્રુપમાં જોડાઓ

exim bank bharti 2023

ભરતી કરનાર ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંક
પોસ્ટ નામ વિવિધ જગ્યા
અરજી શરૂઆત 21 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023
પગાર રૂ.55,000 સ્ટાઇપેન્ડ
અરજી પદ્ધતિ ઓનલાઈન
Official website https://www.eximbankindia.in/

 

Exim bank bharti 2023:

exim bank bharti 2023: વયમર્યાદા

  • EXIM બેન્ક ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા 21 વર્ષ
  • જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • આ વયમર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

exim bank bharti 2023 :પગારધોરણ

EXIM બેંકની ભરતીમાં તમારું સિલેકશન થયા પછી તમને પગાર રૂપિયા 36,000 થી 63,840 આપવામાં આવશે

exim bank recruitment 2023, Exim bank bharti 2023 last date, Exim bank bharti 2023 date, Exim bank bharti 2023 applyonline, exim bank recruitment 2023 syllabus, exim bank recruitment eligibility, 

EXIM બેન્ક ભરતી કુલ જગ્યા 

પોસ્ટનું નામ કુલ જગ્યા
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (બેંકિંગ કામગીરી) 35
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (ડિજિટલ ટેકનોલોજી) 07
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (રાજભાષા) 02
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT) (વહીવટ) 01

આ પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશને દિલ્હી પોલીસમાં SSC GD કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ભરતી ની તારીખ જાહેર કરી

exim bank bharti 2023 : શૈક્ષણિક લાયકાત 

  • આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે 
  • ધોરણ 12 પાસ કરેલ હોવો જોઈએ 
  • સ્નાતક કક્ષાએ જ્ઞાન મેળવેલ હોવો જોઈએ 
  • કોઈ વિષય માં ફેલ ના હોવા જોઈ એ 

exim bank bharti 2023:અરજી ફી

  • ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકની આ ભરતીમાં ચલણ અલગ અલગ જાતી પ્રમાણે ફી ચુકવણી કરવાની હોય છે
  • એસ.સી/એસ.ટી, દિવ્યાંગ, મહિલા તથા પૂર્વ સૈનિક માટે ફી રૂપિયા 100 ચૂકવવાના રહેશે
  • જનરલ તથા ઓ.બી.સી કેટેગરી માટે ફી રૂપિયા 600 ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો:આર્મી ભરતી 2023, પાત્રતા માપદંડ, અરજીપત્ર

exim bank bharti 2023: મહત્વની તારીખ

અરજી કરવાની તારીખ  21 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023

ચંદ્રગ્રહણ સાથે 4 મહાન સંજોગ બની રહ્યા છે, આ 6 રાશિ વાળા ને મળશે ખુબજ લાભ.

exim bank bharti 2023 અરજી કેવી રીતે કરવી ?

  • તમારે બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના 
  • ચાલો હવે સત્તાવાર વેબસાઇટ https://www.eximbankindia.in/ પર જાઓ.
  • ધીમે થી ત્યાં Click Here to Apply પર ક્લિક કરો.
  • પછી તરત આવી જશે Registration કરો.
  • તમારા ડોક્યુમેન્ટ વિગત હોય તે Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી અહી ક્લિક કરો
GD હોમપેજ અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટે અહી ક્લિક કરો

 

Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment