Indian army territorial recruitment 2023: આર્મી ભરતી 2023, પાત્રતા માપદંડ, અરજીપત્ર

Indian army territorial recruitment 2023: આ ભરતી 13 ઓક્ટોબર 2023ના રોજ https://jointerritorialarmy.gov.in/ પર જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો પાત્રતા ધરાવતા અને ભારતમાતાની સેવા માં રસ ધરાવતા હોય તેઓ 23 ઓક્ટોબર થી 21 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે .  ફોર્મ ભરવા માટે નીચે લિંક આપેલ છે સંપૂર્ણ માહિતી આપેલ છે 

ઇન્ડિયન આર્મી ભરતી 2023

ભરતી 
આર્મી ભરતી 2023
ફોર્મ ભરવાનો સમય ગાળો  23 ઓક્ટોબરથી 11 નવેમ્બર 2023
જગ્યાઓ  19
શૈક્ષણિક લાયકાત  ગ્રેજ્યુએશન 
વેબસાઇટ  jointerritorialarmy.gov.in 

Indian army territorial recruitment 2023:આર્મી ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. દરેક વ્યક્તિએ વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે

આ પણ વાંચો: smc apprentice bharti 2023: સુરત મહાનગરપાલિકામાં ભરતી 2023

ta army bharti 2023 online apply date, territorial army recruitment 2023 notification pdf, ta army bharti 2023 date, territorial army notification 2023 for civilians, territorial army salary, territorial army syllabus ,territorial army eligibility, territorial army recruitment 2024, 
Indian army territorial recruitment 2023

ઇન્ડિયન આર્મી ભરતી 2023: જગ્યા 

  • કુલ 19 જગ્યાઓ છે,
  • જેમાંથી કુલ 18 પુરૂષો 
  • 1 મહિલા માટે 

ઇન્ડિયન આર્મી ભરતી 2023 :શૈક્ષણિક લાયકાત

  • આર્મી માં જોડાવામાંગતા ઉમેદવાર 12 પાસ
  • અને સ્નાતક કરેલ હોવું જોઈ એ 
  • કોઈ પરીક્ષા માં ફેલ હશે તો નહિ ચાલે 

આ પણ વાંચજો: Esic gujarat bharti 2023 apply online : ESIC ગુજરાત ભરતી 2023,પગાર ₹29,000

વય મર્યાદા 

  • ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈ એ
  • 42 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • OBC, SC, ST અને PH જેવા અનામત ર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં  છૂટછાટ આપવામાં આવી છે 

ઇન્ડિયન આર્મી ભરતી 2023 : ફી ચલણ 

  • આર્મી ભરતી માં ચલણ કેટેગરી પ્રમાણે બદલાય છે 
  • OBC, અને EWS ઉમેદવારોએ ફી 500/- 
  •  SC, ST, અને PH ઉમેદવારોએ ફી 500/
  • ફી ચુકવણી કોઈ પણ કાર્ડ થી કરી શકે છે 
  • ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ,ઈન્ટરનેટ બેન્કિંગ 

ઇન્ડિયન આર્મી ભરતી 2023 :પરીક્ષા તારીખ

  • ફોર્મ  ભરવાની તારીખ 23 ઓક્ટોબરથી શરૂ થઈ હતી.
  • ફોર્મભરવાની અંતિમ તારીખ  21 નવેમ્બર, 2023 છે 

કોઈ વ્યક્તિનું અવસાન થયું જમીન મિલકતમાં નામ કમી કે ઉમેરવા તમામ માહિતી જાણ

ઇન્ડિયન આર્મી ભરતી 2023 :કેવી રીતે અરજી કરવી?

  1. સત્તાવાર વેબસાઇટ https://jointerritorialarmy.gov.in/ ની મુલાકાત લો.
  2. “CAREERS” વિભાગ પર નેવિગેટ કરો.
  3. “અધિકારી તરીકે જોડાઓ” પસંદ કરો.
  4. “ઓનલાઈન અરજી કરો” પર ક્લિક કરો 
  5. જો તમે નવા છો તો એકાઉન્ટ માટે નોંધણી કરો.
  6. તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
  7. તમારી શૈક્ષણિક લાયકાત દાખલ કરો 
  8. જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
  9. ₹500 ની અરજી ફી ચુકવણી કરો અને અરજી સબમિટ કરો.

Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment