smc apprentice bharti 2023: સુરત મહાનગરપાલિકામાં ભરતી 2023

smc apprentice bharti 2023:સુરત મહાનગરપાલિકા 2023 ભરતી માટે જાહેરાત છે જે ઉમેદવાર નોકરી કરવા માંગતા હોય તે વહેલી તકે ફોર્મ ભરી દે ફોર્મ માટે જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે તમામ  નવી ભરતી માટે ANYRORGUJARAT તપાસતા રહેવું 

સુરત મહાનગરપાલિકા 2023 ભરતી

સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
ખાલી જગ્યાઓ 1000
અરજી કરવાની છેલ્લી તારીખ 30-10-2023
Whatsapp ગ્રુપમાં જોડાઓ વોટ્સએપ ગ્રુપ

 

આ પણ વાંચો:Esic gujarat bharti 2023 apply online : ESIC ગુજરાત ભરતી 2023,પગાર ₹29,000

smc apprentice bharti 2023

સુરત મહાનગરપાલિકા કઈ કઈ પોસ્ટ 

  • એપ્રેન્ટિસ
  • ઇલેક્ટ્રિશિયન 
  • ફિટર 
  • ડ્રાફ્ટ્સમેન (સિવિલ) 
  • સર્વેયર 
  • મિકેનિક (મોટર વ્હીકલ) 
  • મિકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ 
  • મિકેનિક ડીઝલ 
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર 
  • કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ 
  • મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) 
  • એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ 
  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
  • માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ

smc apprentice bharti 2023 કેવી રીતે અરજી કરવી ? 

  • ઉમેદવાર સુરત મહાનગર પાલિકા ની પોતાની સાઈટ પર  https://www.suratmunicipal.gov.in પર જઈને ફોર્મ ભરવું 
  •  જેને જે લાયકાત હોય તે પ્રમાણે ફોર્મ ભરવું 
  • ફોર્મ ભરવામાં કાળજી રખબવી 
  • લાયકાત ની માહિતિ આ પોસ્ટ માં આપેલ છે તો જાણો લો 

આ પણ વાંચો: જાણો શું ફરક હોય BSF, CISF અને CRPF પગાર માં , જાણો પોસ્ટ પ્રમાણે કેટલો પગાર હોય

સુરત મહાનગરપાલિકા શૈક્ષણિક લાયકાત 

  • ઉમેદવારોને ગુજરાતમાં રહેતા હોવા જોઈએ 
  • ઉમેદવારોને બોર્ડ 10મી અથવા 12મી પાસ અથવા યુનિવર્સિટીમાં સ્નાતક હોવા જોઉએ 
  • ઉમેદવારોની ઉમેર 18 અને 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ 
  • ઉમેદવાર શારીરિક અને માનસિક સારા હોવા જોઈએ 

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 : મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ: 23 ઓક્ટોબર, 2023
  • છેલ્લે ફોર્મ ભરવાની તારીખ: 30 ઓક્ટોબર, 2023
Smc apprentice bharti 2023 result, Smc apprentice bharti 2023 online form, Smc apprentice bharti 2023 last date,  Smc apprentice bharti 2023 date, Smc apprentice bharti 2023 apply online, smc clerk recruitment 2023, smc recruitment 2023 apply online, 
 

આ પણ વાંચો: આધાર કાર્ડમાં ઓનલાઇન ફોટો કેવી રીતે બદલો, ખાલી 5 મિનિટ માં જાણો સરળ રીત

સુરત મહાનગરપાલિકા 2023 

સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment