નમો લક્ષ્મી યોજના 2024 : આ યોજના હેઠળ સરકાર દીકરીઓ માટે રૂપિયા 50,000 હાજર સુધીની સહાય અપાશે. જાણો સંપૂર્ણ માહિતી
નમો લક્ષ્મી યોજના 2024 : શિક્ષણ દરેક દીકરી માટે જીવનમાં સફળતાની કુંજી છે. ગુજરાત રાજ્ય સરકારને દીકરીઓના શિક્ષણ અને વિકાસ માટે વિશેષ મહત્ત્વ આપીને આર્થિક સહાય પૂરી પાડવાનો હેતુ છે. આ માટે, નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે, જે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગની દીકરીઓ માટે શિક્ષણમાં સહાય પૂરી પાડે છે. નમો લક્ષ્મી યોજના … Read more