Pani purvatha Vibhag Bharti 2024: ગુજરાત સરકાર તાજેતરમાં એક ભરતી નહિ જાહેરાત કરવામાં આવી છે આ વર્તી માં કોઈ પરીક્ષા હશે નહી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા વિદ્યાર્થીને નોકરી આપવામાં આવશે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરતી જાહેર કરવામાં આવી છે તો તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
પાણી પુરવઠા વડતી ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે ઓજસ નવી ભરતી 2024
Pani purvatha Vibhag Bharti 2024
સંસ્થાનું નામ | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ |
પોસ્ટનુ નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://gwssb.gujarat.gov.in/ |
ગુજરાત પાણી પુરવઠા વિભાગ ભરતી શૈક્ષણિક લાયકાત
પાણી પુરવઠા વિભાગ ભરતી માં ઉમેદવારે શૈક્ષણિક લાયકાતે એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલો હોવો જોઈએ અથવા સ્કીલ ઇન્ડિયામાં એમએસડીઇ અને એમ એચ આર ડી માં રજીસ્ટ્રેશન કરેલો હોવો જોઈએ અને વધારે શૈક્ષણિક લાયકાતમાં તે સત્તાવાર વેબસાઈટ પરથી તમે માહિતી મેળવી શકો છો
વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેર કરવામાં આવી, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024
પાણી પુરવઠા વિભાગ ભરતી 2024 પગાર ધોરણ
- ગ્રેજ્યુએટ એન્જીનીયર રૂપિયા 15,000
- ડિપ્લોમા એન્જીનીયર રૂપિયા 13,000
- આઈ.ટી.આઈ રૂપિયા 9,000
પાણી પુરવઠા વિભાગ ભરતી 2024 ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- માર્કશીટ
પાણી પુરવઠા વિભાગ ભરતી ઇન્ટરવ્યૂ સ્થળ
પાણી પુરવઠા વડતી ભરતી માં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત વડોદરા લેન્ડ રેકર્ડ બિલ્ડીંગ પ્રથમવાર કોઠી કચેરી રાવપુરા વડોદરા આ જગ્યાએ સ્થળ છે
ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે
પાણી પુરવઠા વિભાગ ભરતી ઇન્ટરવ્યૂ ની તારીખ
- પાણી પુરવઠા ભરતી ઇન્ટરવ્યૂની તારીખ 19 ફેબ્રુઆરી 2024
- સમય 10:30 કલાકથી સાંજે 6:10 સુધી
પાણી પુરવઠા વિભાગ ભરતી 2024 મહત્વની લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |