અમદાવાદ દૂધ મંડળી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર ₹15,000 થી ₹35,000 સુધી અહીંથી અરજી કરો  

Ahmedabad Dudh Mandali Bharti 2024: અમદાવાદ દૂધ મંડળી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર પગાર ₹15,000 થી ₹35,000 સુધી અહીંથી અરજી કરો  

Ahmedabad Dudh Mandali Bharti 2024: અમદાવાદ દૂધ મંડળી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવે છે તમે પણ નોકરી ની શોધમાં આવો અને નોકરીની જરૂર હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરીને સારો પગાર મેળવી શકો છો

અમદાવાદ દૂધ મંડળી જાહેર કરવામાં આવી છે તેના માટે લાયકાત શું હશે પગાર ધોરણ ખાલી જગ્યા કેટલી અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપ પોસ્ટમાં આપેલ છે તો તમે પોસ્ટ વાંચી અને અરજી કરી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
 

Ahmedabad Dudh Mandali Bharti 2024 પદો:

  • એન્જીનીયર
  • લીગલ ઓફિસર
  • ટેક્નિશિયન
  • એકાઉન્ટ ઓફિસર
કેન્દ્ર સરકારે પેન્શનરો માટે 3 મોટી સૂચનાઓ જારી કરી છે, બેંકો મનમાની કરી શકે નહીં, પેન્શનરોએ સાવધાન રહેવું જોઈએ.

અમદાવાદ દૂધ મંડળી ભારતી 2024 જરૂરી શૈક્ષણિક લાયકાત:

પદો માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.
વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ કરો.

અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 પગાર:

પસંદગી પામ્યા બાદ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.
કામગીરીના આધારે વધારો મળશે.₹15,000 થી ₹35,000 સુધી 

1 એપ્રિલથી LPG સિલિન્ડર પર ₹300નું ડિસ્કાઉન્ટ, કરોડો લોકોને ફાયદો, અહીં જાણો માહિતી

અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 વયમર્યાદા:

પદો માટે વયમર્યાદા અલગ અલગ છે.
જાહેરાતમાં વયમર્યાદાની વિગતો મળશે.

અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 અરજી કરવાની રીત:

ઓફલાઇન માધ્યમથી અરજી કરો.
અરજી ફોર્મ 29 માર્ચ 2024 થી ઉપલબ્ધ.
છેલ્લી તારીખ: 7 એપ્રિલ 2024

Leave a Comment