ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE પ્રિલિમ પરીક્ષા માટે મોટા સમાચાર ,આ તારીખ CCE પરીક્ષા હશે

gsssb cce exam date 2024: તે તમામ ઉમેદવારો ને કહેવાનું કે ગૌણસેવા ના કર્મનિષ્ઠ અધિકારીઓનું પ્રીલિમ પરીક્ષા લેવાનું આયોજન “એપ્રિલ_મહિનામાં_જ” છે. અધિકારીઓ પરીક્ષાનાં આયોજન માટે તમામ વહીવટી પ્રક્રિયા પણ કરી ચૂક્યા છે. સચિવ થી લઈને ચેરમેન સુધીનાં અધિકારીઓ નાં પ્રમાણિક પ્રયત્નો છે એપ્રિલ મહિનામાં માં જ પરીક્ષા લેવા માટે,
 
gsssb cce exam date 2024 ઉમેદવારો નિશ્ચિંત થઈને તૈયારી માં લાગી જજો જરા પણ સમય નાં વેડફતા, અન્ય કોઈપણ ન્યુઝ થી જરા પણ વિચલિત ન થતાં. સિલેબસ પ્રમાણે જ તૈયારી કરજો.વર્તમાન માં ફોરેસ્ટ વિભાગ માં બીટ ગાર્ડ ની પરીક્ષા લેવામાં આવી રહી છે તેના અનુભવ,પ્રશ્નો ની પેટર્ન અને ટ્રેન્ડ ને ધ્યાનમાં રાખજો. ગણિત, રીઝનિંગ(તર્કશક્તિ) ગુજરાતી, અંગ્રેજી ગેમ ચેંજર સાબિત થશે.જનરલ સ્ટડીઝ માટે NCERT, GCERT ઉપર ફોકસ વધારે રાખજો.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

  1. ઉમેદવારોએ ફક્ત સિલેબસમાં આપેલ વિષયોનો જ અભ્યાસ કરવો.
  2. પરીક્ષા 1/એપ્રિલ/2024 થી 08/મે/2024 દરમિયાન કોઈપણ દિવસે યોજાઈ શકે છે.
  3. ઉમેદવારોને પોતાનો ટેક્ષટ મેસેજ અને ઈમેલ સરનામાં ચકાસતા રહેવાનું જણાવવામાં આવે છે કારણ કે પરીક્ષા કેન્દ્ર અને સમયપત્રક ટેક્ષટ મેસેજ અને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે.
  4. ઉમેદવારોએ પરીક્ષાના દિવસે ઓળખનો પુરાવો અને પ્રવેશ કાર્ડ સાથે લાવવાનું ભૂલશો નહીં.
વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર NTPC માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ

CCE પ્રિલિમ પરીક્ષા ક્યારે હશે ?

  1. GSSSB CCE પરીક્ષા  પરીક્ષા તારીખ: 1/એપ્રિલ/2024 થી 08/મે/2024
  2. GSSSB CCE પરીક્ષા  પરીક્ષા પદ્ધતિ: CBRT (Computer Based Recruitment Test)
  3. GSSSB CCE પરીક્ષા  અભ્યાસક્રમ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ સિલેબસ

યુવરાજસિંહે આપી CCE પ્રિલીમ પરીક્ષા અંગે માહિતી

ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવતી સીસીઈ પરીક્ષા અંગે થોડી જાણકારી મળી છે તમને જણાવી દઈએ વિદ્યાર્થીને યુવરાજસિંહ ટિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા આયોજિત સી.સી.ઈલિંગ પરીક્ષા એક એપ્રિલ 2024 થી 8 મે 2024 ના સમયગાળામાં લેવાઈ શકે છે

 
સેન્ટ્રલ બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, જો તમે ગ્રેજ્યુએટ હોવ તો ફોર્મ ભરો; આ અરજીની છેલ્લી તારીખ છે

ગૌણ સેવા મંડળ ના અધિકારીઓ ફાઈનલ આશા આપી 

યુવરાજસિંહ દ્વારા માહિતી આપી છે વિદ્યાર્થીઓ કે જે ઉમેદવારો ફોર્મ ભર્યા છે તેમને સિલેબસ પ્રમાણે જ તૈયારી કરવી પરીક્ષા લેવામાં આવશે તેનું ધ્યાન રાખવું ગુજરાત ગૌણ સેવા ભરતી બોર્ડ દ્વારા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી છે કે ચૂંટણીના આચાર સહિતા કે કોઈપણ ઉમેદવારો કોઈ ચિંતા કરવી નહીં તેમને ભક્ત પરીક્ષામાં ધ્યાન આપવું ગુજરાત ગૌણ સેવા મંડળ ના અધિકારીઓ દ્વારા તૈયારી કરતા વિદ્યાર્થીઓને આશા આપી છે

https://twitter.com/YAJadeja/status/1762061210500169978?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1762061210500169978%7Ctwgr%5E8ef4dbcb9968cc4cb8aa47114edcd98c0097e8d2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnirbhaynews.com%2Fconduct-of-cce-combined-competitive-examination-prelims-exam-conducted-by-gaun-seva-selection-board-gsssb%2F

Leave a Comment