ntpc recruitment 2024:NTPC ભરતી 2024 વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર એનટીપીસી માં આવી બમ્પર ભરતી તરત જ ફોર્મ ભરો જાણીતો છેલ્લી તારીખ NTPC ભરતી 2024 દ્વારા જાહેર કરવામાં આવેલ ડેપ્યુટી મેનેજરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે વિદ્યાર્થીઓ લાયક ધરાવતા હોય તેમના માટે છેલ્લી તારીખ 8 માર્ચ સુધી અરજી કરી શકાશે
ntpc recruitment 2024:એનટીપીસી ભરતી 2024 માં 111 ખાલી જગ્યા માટે વિવિધ ભરતી જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારો આ ફરતી માં લાભ લેવા માગતા હોય તેમના માટે ઉત્તમ તક છે અરજી કેવી રીતે ભરવી છેલ્લી તારીખ કઈ જેને સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે તો આ લેખ પૂરો વાંચો
NTPC ભરતી 2024 ખાલી જગ્યા કેટલી છે
એનટીપીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યા ચાર કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યા ફાળવવામાં આવી છે
- ડેપ્યુટી મેનેજર (ઇલેક્ટ્રિકલ ઇરેક્શન) – 20 જગ્યાઓ
- ડેપ્યુટી મેનેજર (મિકેનિકલ ઇરેક્શન) – 50 જગ્યાઓ
- ડેપ્યુટી મેનેજર (C&I ઇરેક્શન) – 10 જગ્યાઓ
- ડેપ્યુટી મેનેજર (સિવિલ કન્સ્ટ્રક્શન) – 30 જગ્યાઓ
એનટીપીસી દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની જગ્યા માટે પગાર ધોરણ 100000 થી 2,00,000 સુધીનો છે આ સિવાય આ ભરતી માટે આસિસ્ટન્ટ મેનેજર માટે પગાર ધોરણ 60000 થી 1,80,000 આપવામાં આવશે
NTPC ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો:
- અરજી કરવાની છેલ્લી તારીખ: 08 માર્ચ, 2024
- પરીક્ષાની તારીખ: 23 માર્ચ, 2024
એક્સિસ બેંક ડેટા એન્ટ્રી ભરતી 12 મી પાસ ફોર્મ ભરવાનું ચાલુ પગાર ₹20000 થી ₹25000 છે અહીં અરજી કરવા લિંક
એનટીપીસી ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી ?
એનટીપીસી લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે તેમના માટે અરજી પ્રક્રિયા
- NTPC ની સત્તાવાર વેબસાઇટ www.ntpc.co.in ની મુલાકાત લો.
- હોમપેજ પર “કારકિર્દી” ટેબ પર ક્લિક કરો.
- “(E4 સ્તર) પર પ્રોજેક્ટ ઇરેક્શન/કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં ડેપ્યુટી મેનેજર તરીકે અનુભવી વ્યાવસાયિકોની ભરતી, જાહેરાત નંબર 05/24. અરજી કરવાની છેલ્લી તારીખ 08.03.2024 છે” પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.