ગુજરાત નગરપાલિકા પરીક્ષા વગર ભરતી પગાર 30,000 ,છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 અહીં થી અરજી કરો

ગુજરાત નગરપાલિકા પરીક્ષા વગર ભરતી પગાર 30,000 ,છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 અહીં થી અરજી કરો

gujarat nagar palika bharti 2024:ગુજરાત નગરપાલિકા ભરતી 2024 ગુજરાત નગરપાલિકા ભરતી 2024 સીધી ભરતી બહાર પાડવામાં આવેલી છે જે ઉમેદવારો એ આ ભરતીમાં નોકરી જતા હોય તેમને જરૂરી લાયક જ અરજી કરી નગરપાલિકા ભરતીમાં ત્રીસ હજાર પગાર સાથે નોકરી કરી શકે છે

gujarat nagar palika bharti 2024:ગુજરાત નગરપાલિકા ભરતી 2024 માં જરૂરી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે આ લેખ વાંચી અને અરજી કરી શકો છો

gujarat nagar palika bharti 2024

વિભાગ બાલાસિનોર નગરપાલિકા ભરતી 2024
પોસ્ટ  વિવિધ 
અરજી ફી ફ્રી માં 
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ
પગાર ધોરણ રૂપિયા 30,000
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયા ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટ https://mahidagar.nic.in/ 

ગુજરાત નગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 

બાલાસિનોર નગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારા ભરતીમાં નોકરી કરવા ઇચ્છતા હોય તે ઉમેદવારે 28 ફેબ્રુઆરી 2024 સુધી અરજી કરી શકે છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

બાલાસિનોર નગરપાલિકા ભરતી 2024 માં પસંદગી પ્રક્રિયા

ગુજરાત નગરપાલિકા દ્વારા બાલાસિનોર નગરપાલિકામાં ભરતી જાહેર કરવામાં આવી છે ભાગ લેવા માંગતા હોય તો ઉમેદવારોને પસંદગી પ્રક્રિયા એન્ટ્રી દ્વારા લેવામાં આવશે

આવતીકાલે બપોરે 2 વાગ્યે ખાતામાં 16મા હપ્તાના પૈસા નાખવામાં આવશે ચકાશો અહીં થી

gujarat nagar palika bharti 2024: શૈક્ષણિક લાયકાત

નગરપાલિકામાં ભરતી જાહેર કરવામાં આવી છે તેની શૈક્ષણિક લાયકાત B.E./B.Tech-Environment/ Civil/ M.E./M.Tech-Environment/ M.E. /M.Tech Civil. આ શૈક્ષણિક લાયકાત છે તેમને ભરતીમાં લેવામાં આવશે

બાલાસિનોર નગરપાલિકા ભરતી ઉંમર મર્યાદા

બાલાસિનોર નગરપાલિકા ભરતી કરી હોય કરવા માંગતા હોય તેમની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તે ઉમેદવાર પ્રતિમા અરજી કરી અને વધુમાં વધુ ઉમેદવારની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ

gujarat nagar palika bharti 2024:અરજી ફી કેટલી

ગુજરાત મ્યુનિસિપલ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારને કોઈપણ પ્રકારની ફી ચૂકવવા ની રહેશે નહીં નિશુલક ફોર્મ ભરી શકશે

કોઈ પાસેથી પૈસા નહિ લેવા પડે SBI બેંક આપશે પર્સનલ લોન 1 લાખ સુધી લોન ,તો રાહ કોની જોવો અહીં થી અરજી કરો

ગુજરાત નગરપાલિકા ભરતી 2024 અરજી કેવી રીતે કરવી:

Gujarat nagar palika bharti 2024 લાયક ઉમેદવારોએ તેમની અરજી, જરૂરી દસ્તાવેજોની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામા પર મોકલવાની રહેશે:

ઉમેદવારોએ 28/02/2024 ના રોજ બપોરના 12.00 કલાક પહેલા બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિ. મહીસાગર ખાતે Walk In Interview માટે હાજર રહેવાનું રહેશે.

ગુજરાત નગરપાલિકા ભરતી 2024 Walk In Interview ની તારીખ અને સમય:

Gujarat nagar palika bharti 2024 બાલાસિનોર ગુજરાત નગરપાલિકા ભરતી 2024 તા. 28/02/2024, બુધવાર, બપોરના 12.00 કલાકે

અહીંથી 15 હજાર રૂપિયામાં ખરીદો, હવે તમારે લોન નહીં ચૂકવવી પડશે, સસ્તું બાઈક અહીં થી લો 

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો

Leave a Comment