11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર..! આવતીકાલે બપોરે 2 વાગ્યે ખાતામાં 16મા હપ્તાના પૈસા નાખવામાં આવશે ચકાશો અહીં થી

11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર..! આવતીકાલે બપોરે 2 વાગ્યે ખાતામાં 16મા હપ્તાના પૈસા નાખવામાં આવશે ચકાશો અહીં થી

Pm kisan 16 hapto gujarat 2024 date:11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર..! આવતીકાલે બપોરે 2 વાગ્યે ખાતામાં 16મા હપ્તાના પૈસા નાખવામાં આવશે ચકાશો અહીં થી પીએમ કિસાન યોજના 16મો હપ્તો લેવા માટે ખેડૂતોને ઇ કેવાયસી કરાવવું ફરજિયાત થશે તો જ તેમના ખાતામાં 2000 રૂપિયા નો હપ્તો આવશે જાણો કેવી રીતે કરવી નોંધણી કેવી રીતે કરવી નીચે આપેલ છે
 

pm kisan yojana gujarati પીએમ કિસાન યોજના 16માં હપ્તાના પૈસા ક્યારે આવશે? ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે. PM કિસાન યોજના 16 માં હપ્તાઓ જાણો. અમે તમને આ લેખમાં વિગતવાર માહિતી આપીશું. PM કિસાન 16નો હપ્તો ક્યારે આવશે?

Da Hike- કેન્દ્ર સરકારના કર્મચારીઓ નો પગાર વધશે, ડીએમાં આવશે 50% નો વધારો

PM Kisan 16 hapto Gujarat 2024 date

યોજના  વિગત 
યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના 16મો હપ્તો
લોન્ચ પીએમ નરેન્દ્ર મોદી
કોણ આપે છે ભારતની કેન્દ્ર સરકાર
લાભ ₹2000/ (₹6000/- વાર્ષિક સહાય)
શરૂઆત ની તારીખ 1 ફેબ્રુઆરી 2019
લાભાર્થીઓની સંખ્યા 12 કરોડથી વધુ
16મા હપ્તાની તારીખ 28 ફેબ્રુઆરી 2024 (અપેક્ષિત)
સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in

પીએમ કિસાન યોજના 2024 લાભ કોને મળશે?

pm kisan yojana gujarati જે ખેડૂતને બે હપ્ત  સુધીની ખેતી કરવા લાયક જમીન હશે તેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે જેમને સંપૂર્ણ રીતે એ કહેવાય સિંહ કરાવેલા છે તેમની જમીન રેકોર્ડ પીએમ કિસાન પોર્ટલ સાથે લીંક હશે તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2000 હપ્તા નું લાભ મળશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

GSRTC ભરતી 11,000 પદો પર ભરતી માટે જાહેરાત જાણો ક્યારે આવશે

પીએમ કિસાન યોજના 2024 જરૂરી દસ્તાવેજ:

 1. આધાર કાર્ડ
 2. ખેડૂતનો બેંક ખાતા નંબર
 3. જમીનના રેકોર્ડ

પીએમ કિસાન યોજના 16મો હપ્તો eKYC કેવી રીતે કરવી 

 1. સૌપ્રથમ તમારી પીએમ કિસાન યોજનાની સાઇટ પર જવું પડશે
 2. સાઈડ પર ખૂણામાં એક ઓપ્શન હશે એ કહેવાય છે તેના પર ક્લિક કરવાનું
 3. પીએમ કિસાન કેવાયસી અપડેટ માટે આધાર કાર્ડ નંબર નાખવાનો
 4. પછી તમારા મોબાઇલમાં ઓટીપી આવશે તે અંદર નાખવાનું
 5. otp નાખશો એટલે તમારે પીએમ કિસાન કેવાયસી કમ્પ્લેટ થઈ જશે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના પૈસા પણ જમા થઈ જશે 

પીએમ કિસાન યોજના 16મો હપ્તો ઇ-કેવાયસી

 1. PM કિસાન પોર્ટલ  ( https://pmkisan.gov.in/ ) ની મુલાકાત લો .
 2. “e-KYC” ટેબ  પર ક્લિક કરો .
 3. તમારો  આધાર નંબર  અને  મોબાઈલ નંબર  દાખલ કરો .
 4. “ગેટ OTP”  પર ક્લિક કરો .
 5. તમને તમારા મોબાઈલ નંબર પર  એક OTP  પ્રાપ્ત થશે .
 6. OTP દાખલ કરો અને  “સબમિટ કરો”  પર ક્લિક કરો .
 7. તમારું ઇ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થશે.
આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

pm kisan yojana gujarati– લિંક

સત્તાવાર વેબસાઇટ અહીં તપાસો
પીએમ કિસાન યોજના 16મોં હપ્તો તપાસો અહીં તપાસો
તમારું સ્ટેટસ જાણો  PM કિસાન યોજના અહીં તપાસો

Leave a Comment