ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 ગ્રામીણ ડાક સેવક GDS ની 51000+ જગ્યાઓ માટે બમ્પર સરકારી નોકરી જાણો વધુ માહિતી અહીં થી

gujarat post office bharti 2024:ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 ગ્રામીણ ડાક સેવક GDS ની 51000+ જગ્યાઓ માટે બમ્પર સરકારી નોકરી ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 દ્વારા વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે પોસ્ટ ઓફિસ ભરતી 2024 માં અરજી કરવા માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જે મલ્ટી ટાસ્ક એમટીએસ પોસ્ટમેન ટપાલી વગેરે વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે

gujarat post office bharti 2024:પોસ્ટ ઓફિસ ભરતી 2024 દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે 51000 જેવી જગ્યા પર વિવિધ પદો માટે ભરતી કરવામાં આવશે જાણી લો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2024

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2024 વિગત 

ભરતી  પોસ્ટ ઓફિસ ભરતી 2024
સંસ્થા  ભારતીય ટપાલ વિભાગ
મોડ ઓનલાઈન
સૂચના સ્થિતિ ટૂંક સમયમાં રિલીઝ
પોસ્ટ કુલ ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં અપડેટ
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક (GDS), મલ્ટી ટાસ્ક સ્ટાફ (MTS), વગેરે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ એપ્રિલ 2024
છેલ્લી તારીખ એપ્રિલ અથવા મે 2024

Gujarat post office bharti 2024: પોસ્ટ ઓફિસ ભરતી 2024 પગાર કેટલો હશે?

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જીડીએસ અને એમટીએસ ભરતીમાં ઉમેદવારો નોકરી લાગે પછી તેમનો પગાર 20000 હશે
પોસ્ટ ઓફિસ ભરતી વિવિધ જગ્યા માટે પોસ્ટ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પગાર ₹50,000 થી 80000 રૂપિયા સુધીનો આપવામાં આવશે

India Post Office Bharti 2024 |  ઈન્ડિયા પોસ્ટ ઓફિસ (GDS અથવા MTS) પગાર 

 1. GDS: ₹5,500 થી ₹20,500
 2. MTS: ₹6,000 થી ₹21,000
 3. પોસ્ટલ આસિસ્ટન્ટ: ₹50,000 થી ₹80,000 (ટ્રેનિંગ પછી)
પોસ્ટ ઓફિસ જીડીએસ અને એમટીએસ ભરતી માટે ઉમેદવાર અરજી ફી ઓનલાઇન અને ઓફલાઈન બંને કરવાની રહેશે

ભારતીય ટપાલ વિભાગ ભરતી દ્વારા એસટીએસસી અને પીએચ જાતિના લોકો માટે કોઈ ફી લેવામાં આવશે નહીં  
 1. સામાન્ય/ઓબીસી: ₹100
 2. બીસી/એસસી/પીએચ: ₹0
 3. ઓફલાઈન અરજી ફી: ₹50

Gujarat post office bharti 2024: ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત

ટપાલ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવે તેમના માટે સીબીએસસી અથવા રાજ્ય બોર્ડમાંથી 10 ધોરણ પાસ કરેલો હોવો જોઈએ વ્યક્તિ તેમના તમામ દસ્તાવેજ સાચા હોવા જોઈએ તેમને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
માત્ર ₹13,499 માં કર્વ્ડ ડિસ્પ્લેવાળો ફોન, 16GB રેમ અને 50MP કેમેરા

India Post Office Bharti 2024 | ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 સુચના

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે તેના પછી અરજી ફોર્મ ભરવાનું ચાલુ થશે સૂતા માટે તમારે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઇન ગવર્મેન્ટની જોબ પર જઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો
 

India Post Office Bharti 2024 |  પોસ્ટ ઓફિસ ભરતી 2024 ઓનલાઈન અરજી કરો

 1. www.indiapost.gov.in ની મુલાકાત લો.
 2. “ભરતી” વિભાગ પર ક્લિક કરો.
 3. “GDS” અથવા “MTS” ભરતી માટે યોગ્ય લિંક પસંદ કરો.
 4. “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
 5. સૂચના મુજબ ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 6. ઓનલાઈન અરજી ફી ચૂકવો.
 7. અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ રાખો.
200MP અને 50MP સેલ્ફી કેમેરાવાળો 5G ફોન ₹12,599 સસ્તામાં 

India Post Office Bharti 2024 |  પોસ્ટ ઓફિસ ભરતી 2024 ઓફલાઈન અરજી કરો

 1. તમારા નજીકના પોસ્ટ ઓફિસમાંથી અરજી ફોર્મ મેળવો.
 2. ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે જોડો.
 3. ઓફલાઈન અરજી ફી ચૂકવો.
 4. ફોર્મને યોગ્ય સરનામાં પર મોકલો.

Leave a Comment