ગુજરાતમાં 2024 માં જમીન વેચતા કે ખરીદતા પહેલા જાણી લો પાંચ મોટા નિયમ નહિતર પસ્તાવો થશે

ગુજરાતમાં 2024 માં જમીન વેચતા કે ખરીદતા પહેલા જાણી લો પાંચ મોટા નિયમ નહિતર પસ્તાવો થશે

gujarat land revenue rules in gujarati :ગુજરાત 2024 માં કોઈપણ ખેડૂત જમીન વેચાણ દસ્તાવેજથી વેચવી છે અથવા પોતાની પાસે જે જમીન છે તેના આધારે તેમને કોઈ પણ જમીન ખરીદવી છે તો જાણી લો આ પાંચ નિયમ ખૂબ જ જાણવા જરૂરી છે

gujarat jamin niyam જમીન વિશે નિયમ જાણી લો ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના પડે અને તે જમીનની સરખી રીતે વાપરી શકે અને જો તે જમીન પર તેમને બેંકમાંથી લોન લીધેલ હોય તો તેમને કોઈ અડચણ ના આવે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ચેક દ્વારા ચુકવણી કરો:

  1. જો ખરીદીની રકમ બે લાખ રૂપિયા કે તેથી વધુ હોય તો ચેક દ્વારા ચુકવણી કરવી જોઈએ.
  2. આ ભવિષ્યમાં લોન મેળવવા માટે મદદરૂપ થશે.
1951 થી આજ સુધી 7/12 ઉતારા ઘરે બેઠા મેળવો । Rural Land Records Online

જમીનની સંપૂર્ણ તપાસ કરાવો:

જે જમીન ખરીદનાર વ્યક્તિ ખેડૂત જમીન દસ્તાવેજ કરાવે છે કે વાઈટ રકમ બતાવે છે એટલે કે બે લાખ કે તેમનાથી વધુ હોય તો તે વ્યક્તિએ ચેક આપવાનો આગળ રાખવો જોઈએ એટલે કે ખરીદનાર વ્યક્તિએ વેચાણ વ્યક્તિ છે તેમને ચેક આપવો જોઈએ કારણકે ભવિષ્યમાં જુઓ આ દસ્તાવેજ પર લોન લેવી હોય તો તમારું કામ આવે

મનાઈ હુકમ અને કેસની તપાસ કરો:

  1. ખાતરી કરો કે જમીન પર કોઈ મનાઈ હુકમ કે ચાલુ કેસ તો નથી ને?
  2. જો તમને ખાતરી ન હોય તો, તમે મામલતદાર કચેરીમાં જઈને પણ જાણકારી મેળવી શકો છો.
  3. ખાતરી કરો કે અગાઉ કોઈ કેસ ચાલ્યો હોય તો તે પતી ગયો છે કે ચાલુ છે.

જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો , જંત્રી કેવી રીતે ગણાય ,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો મેળવવા બાબત ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર

જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માગે છે તે વ્યક્તિ જે ગામનું ખેડૂત ખાતેદાર છે અને તે વ્યક્તિ જે જમીનના આધારે કોઈ પણ અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી છે તો તે વ્યક્તિ અગાઉ તેની તૈયારી સાથે ખેડૂત ખરા એ પ્રમાણપત્ર કાઢીને રાખવું જોઈએ જેથી કરીને આપના દસ્તાવેજની કાચી એન્ટ્રી છે તે દસ્તાવેજ કરાવ્યા અને દિવસે પડી જાય અને તે કામ યાદ રાખો ના પડે
જો તમે ખરા એ પ્રમાણપત્ર સમય મર્યાદામાં રજૂ ના કરો તો દસ્તાવેજની કાચી નોંધ હોય છે નોંધ ના મંજૂર પણ થઈ જ શકે છે

આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

ચતુર્સિમાં

જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિની ખેતીની જમીનની સ્થિતિ ખાસ યાદ હોવી જોઈએ તેમજ જે વ્યક્તિ જમીન ખરીદી છે તેમની જવાબદારી છે કે જમીનની ચકાસણી કર્યા બાદ તે વ્યક્તિ એ વેચાણ દસ્તાવેજમાં જમીનની ચતુર્શિમાં દર્શાવી જોઈએ કારણકે ચતુર્થીમાં એવી વસ્તુ છે કે જેના સુધારો દસ્તાવેજમાં થતો નથી

મકાનનું Property Card આ રીતે કઢાવી લો? તેની A to Z સંપૂર્ણ માહિતી Property card kevi rite kadhi shakay?

Leave a Comment