જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો , જંત્રી કેવી રીતે ગણાય ,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો , જંત્રી કેવી રીતે ગણાય ,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

Jantri rates gujarat calculator: જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો  , જંત્રી કેવી રીતે ગણાય ,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી જંત્રી કેવી રીતે ગણાય જમીન કે મિલકતના દર જણાવે છે
 
ડ્યુટી ચુકવી અને કેટલો ચાર ચૂકવો તે નક્કી કરવા માટે જંત્રી મદદ કરે છે જંત્રીની સર્કલ ઓફિસર અથવા તરીકે પણ ઓળખવામાં આવે છે
 

જંત્રી એટલે શું

જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકારી નક્કી કરેલ ઓછા ભાવની જંત્રી કરવામાં આવે છે વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતા વધુ હશે ત્યારે જ સરકાર ચોપડી નોંધણી થઈ શકશે તે કાનૂની પુરાવો છે જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતના દર જણાવે છેડ્યુટી ચુકવી અને કેટલો ચાર ચૂકવો તે નક્કી કરવા માટે જંત્રી મદદ કરે છે જંત્રીની સર્કલ ઓફિસર અથવા તરીકે પણ ઓળખવામાં આવે છે

કેવી રીતે નક્કી થાય છે જંત્રી દર ?

online jantri gujarat calculator જમીન મિલકત નો પ્રકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધારે જંત્રી રેટ નક્કી થાય છે પ્રોપટી ની બજાર કિંમત પણ મહત્વની ભૂમિકા ભજવે છે પ્રોપર્ટી મારકીટ વેલ્યુ જેટલી વધુ હશે તેટલો જંત્રી દર વધ્યું હશે રહેવાની સંપતિ હોય તો ઓછો હોય છે સંપતિ માટે જંત્રીનો દર વધુ હોય છે એટલે કે ફ્લેટ પ્લોટ ઓફિસ ઔદ્યોગિક અલગ હોય છે આસપાસ કોમ્પ્લેક્સ મોલ સારા રોડ હોસ્પિટલ સ્કૂલ ગાર્ડન હોય તો જંત્રી ઊંચો રહે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
ખેડૂત કરી શકશે મોબાઈલ થી જમીન માપણી 

જંત્રી દર ના ફાયદા શું છે

  1. જંત્રી દર ગુજરાત 2024 ફાયદા બેંકમાંથી લોન લેવા માટે લોન નો સમય ગાળો વધારવા માટે
  2. ઇન્કમટેક્સ ફાઈલ કરવા માટે આવકવેરા મિલકત વીરા ફાઈલ માટે ઉપયોગ થાય છે
  3. જમીન ખરીદી છે તો તે જમીન માટે તમારે પહેલા જંત્રી રેટ જનરલી દર જાણવાનો રહેશે

જંત્રી ની કિંમત દર કેવી રીતે નક્કી થાય છે? જંત્રી દર કેવી રીતે જાણવું ?

જંત્રી કેવી રીતે ગણાય ? જંત્રીનો દર તમે ઓનલાઇન જાણી શકો છો ગરવી ગુજરાત મહેસુલ વિભાગ ની વેબસાઈટ પર જાણવા મળશે પછી તમારા વિસ્તારની વિગતો નાખવાની રહેશે બાદ તમને જંત્રી રેટ જાણવા મળશે વિગતો નાખ્યા પછી તમને જંત્રી દર પિયત બિન પિયત રહેવા લાયક ખેતીલાયક વિસ્તારનો જંત્રી જાણવા મળશે આ રીત રૂપિયા પ્રતિ ચોરસ મિનિટમાં હોય છે જંત્રી દર ગુજરાત 2024

1951 થી આજ સુધી 7/12 ઉતારા ઘરે બેઠા મેળવો

જંત્રી દર ઓનલાઇન કેવી રીતે જોવાય ગરવી ગુજરાત:

  1. વેબસાઇટ: https://garvibeta.gujarat.gov.in/WebForm1.aspx
  2. આ વેબસાઇટ ગુજરાત સરકારની છે અને તે ખૂબ જ સરળ અને ઉપયોગમાં સરળ છે.
  3. તમારે ફક્ત તમારો જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે.
  4. તમે ‘જંત્રી બતાવો’ બટન પર ક્લિક કરો અને તમારી જમીનનો જંત્રી દર તમારી સ્ક્રીન પર દેખાશે.

જંત્રી દર ઓનલાઇન કેવી રીતે જોવાય i-Stamp:

  1. આ વેબસાઇટ પણ ગુજરાત સરકારની છે અને તે ગરવી ગુજરાત વેબસાઇટ જેવી જ કાર્ય કરે છે.
  2. તમે ફક્ત જરૂરી માહિતી દાખલ કરો અને તમારો જંત્રી દર મેળવો.
ગુજરાતમાં 2024 માં જમીન વેચતા કે ખરીદતા પહેલા જાણી લો પાંચ મોટા નિયમ નહિતર પસ્તાવો થશે

જંત્રી દર કેવી રીતે જોઈ શકાય ?

garvi gujarat online jantri ગુજરાત સરકારની ગવર્મેન્ટ સાઈટ ખોલ્યા પછી એક પેજ ખુલશે તેમાં તમારો જિલ્લો તાલુકો અને ગામની વિગતો ભરવાની રહેશે ત્યારબાદ સો જંત્રી પર ક્લિક કરવાથી તમને તમારા જંત્રી ની વિગતો મળી જશે jantri rate ahmedabad pdf

ઈ-ધરા કેન્દ્ર દ્વારા જંત્રી દર કેવી રીતે જાણવું?

તાલુકા મામલદાર કચેરીમાં આવેલી ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઈને પણ તમે જંત્રીદાર મેળવી શકો છો
તમારે એ ધરા કેન્દ્રમાં જઇ અને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે
અરજીની સાથે તમારું નામ પિતાનું નામ આધાર કાર્ડ મોબાઈલ નું નામ ઇમેલ આઇડી જમીનના 7/12 ના ઉતારા એ બધું આપવાનું રહેશે

Leave a Comment