વિદ્યાર્થીઓ માટે ખુશીને સમાચાર સ્ટાફ સિલેક્શનમાં બમ્પર 2049 જગ્યા પર ભરતી આવી ગઈ અહીં થી ફોર્મ ભરો :SSC Bharti 2024 in Gujarati

SSC Bharti 2024 in Gujarati:નમસ્કાર મિત્રો વિદ્યાર્થીઓ માટે ખુશીને સમાચાર છે કે સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા ભરતી ની જાહેરાત સૂચના બહાર પાડવામાં આવી છે એસએસસી પસંદગી પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે 2049 જગ્યા પર ભરતી કરવામાં આવશે એસએસસી દ્વારા

એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે 

SSC Bharti 2024 in Gujarati:સ્ટાફ સિલેક્શન ભરતી 2024

સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ પસંદગીની પોસ્ટ
કુલ પોસ્ટ્સ 2049 પોસ્ટ
જોબ સ્થાન અખિલ ભારતીય રાજ્ય
ઉમેદવારો પુરુષ અને સ્ત્રી
મોડ લાગુ કરો ઓનલાઈન
નોકરી  SSC પસંદગી પોસ્ટનો તબક્કો 12મો
SSC સત્તાવાર વેબસાઇટ ssc.nic.in

SSC Bharti 2024 in Gujarati : સ્ટાફ સિલેક્શન ભરતી 2024 જરૂરી ડોક્યુમેન્ટ 

  1. 10મી, 12મી, ગ્રેજ્યુએશન માર્કશીટ
  2. આધાર કાર્ડ
  3. જાતિ પ્રમાણપત્ર
  4. મૂળ નિવાસ પ્રમાણપત્ર
  5. ફોટો અને સહો 
  6. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી

SSC Bharti 2024 in Gujarati:સ્ટાફ સિલેક્શન ભરતી 2024 અરજી ફી 

એસએસસી દ્વારા બહાર બહાર પાડવામાં આવેલ ભરતીમાં કેટેગરી પ્રમાણે અલગ અલગ અરજી ફી રાખવામાં આવેલ છે

  1. સામાન્ય ઓબીસી ઈ ડબ્લ્યુ એસ માટે ₹100 અરજી ફી
  2. એસસી એસટી માટે કંઈ ફી આપવાની રહેશે નહીં
  3. તમામ મહિલા માટે કોઈ ફી નહીં
ટપાલ વિભાગ ભરતી 2024 ગ્રામીણ ડાક સેવક GDS ની 51000+ જગ્યાઓ માટે બમ્પર સરકારી નોકરી જાણો વધુ માહિતી અહીં થી

SSC Bharti 2024 in Gujarati:સ્ટાફ સિલેક્શન ભરતી 2024 તારીખ 

  1. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત: 26 ફેબ્રુઆરી 2024
  2. છેલ્લી તારીખ: 18 માર્ચ 2024
  3. ફી ભરવાની છેલ્લી તારીખ: 19 માર્ચ 2024
  4. ફોર્મ સંપાદિત કરવાની તારીખ: 22-24 માર્ચ 2024
  5. પરીક્ષા તારીખ: 06 મે થી 08 મે 2024

એસએસસી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સ્ટાફ સિલેક્શન કમિશનરની ભરતીમાં શૈક્ષણિક લાયકાત કોઈપણ બોર્ડ માહિતી 10 પાસ કરેલ હોવા જોઈએ કોઈપણ સંસ્થા માંથી વિદ્યાર્થી 12 પાસ કરેલો હોવો જોઈએ નાટક કક્ષા માટે કોઈપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ તેવા વિદ્યાર્થીઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે

વાડા ની કે દબાણ ની જમીન: કાયદેસર કેવી રીતે કરવી?? તેની જોગવાઈ શુ છે?| સંપૂર્ણ માહિતી જાણો અહીં

SSC Bharti 2024 in Gujarati:સ્ટાફ સિલેક્શન ભરતી 2024 અરજી કેવી રીતે કરવી

  1. SSCની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in ખોલો 
  2. એસએસસી ભરતી  માટે “ઓનલાઇન અરજી કરો” લિંક પર ક્લિક કરો.
  3. એસએસસી ભરતી માં ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  4. અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  5. ભવિષ્ય માટે ફોર્મનો પ્રિન્ટ આઉટ કરો 

Leave a Comment