Airport ground staff bharti 2024 : એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની ભરતી, લાયકાત 12 પાસ છે. ફોર્મ ભરી લો આજે છેલ્લી તારીખ

Airport ground staff bharti 2024:એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 જે વિદ્યાર્થી મિત્રો એરપોર્ટ પર નોકરી કરવાની ઈચ્છા હોય તેમના માટે સારા સમાચાર છે કે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફમાં ભરતી આવી ગઈ છે જેને છેલ્લી તારીખ આજે 28 ફેબ્રુઆરી છે જાણો સંપૂર્ણ માહિતી

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે 

Airport ground staff bharti 2024

ભરતી તારીખ વેબસાઈટ લાયકાત
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ 28 ફેબ્રુઆરી 2024  https://www.allcityjob.com/airport-ground-staff-form-2024/ 12મી પાસ
 સ્ટાફ સિલેક્શનમાં બમ્પર 2049 જગ્યા પર ભરતી આવી ગઈ અહીં થી ફોર્મ ભરો 

Airport ground staff bharti 2024 એરપોર્ટ ભરતી 2024 માટે અરજી ફી

એરપોર્ટ ભરતી 2024 માટે તમામ મિત્રો માટે અરજી કરનાર ઉમેદવારો માટે કોઈ ફી આપવાની રહેશે નહીં મફતમાં અરજી કરી શકશે

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 છેલ્લી તારીખ એરપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરીના તમામ ઉમેદવારો અરજી કરી શકે છે

Airport ground staff bharti 2024 એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 પગાર:

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ પરથી 2024 પગાર વિદ્યાર્થી મિત્રો એરપોર્ટ ગ્રાઉન્ડ ભરતી માં ફોર્મ ભર્યું હોય તેમના માટે પગાર ની સારી તક છે તમને જણાવી દઈએ કે એમનો પગાર 16,500 થી 33,000 મહિને તેમના ખાતામાં જમા થઈ જશે

મકાનનું Property Card આ રીતે કઢાવી લો? તેની A to Z સંપૂર્ણ માહિતી 

Airport ground staff bharti 2024 એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 શૈક્ષણિક લાયકત

જે વિદ્યાર્થી મિત્રો એરપોર્ટ ભરતી 2024 માં અરજી કરવા માગતા હોય તેમના માટે શૈક્ષણિક લાયકત જાણવી જરૂરી છે તેમના માટે જણાવી દઈએ કે 12 પાસ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે સૂચના વાંચો જરૂરી છે

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024:ભરતી પ્રક્રિયા:

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી 2024, સાંજે 6:00 વાગ્યા સુધી
  • અરજી કરવાની રીત: ઓનલાઈન
  • વેબસાઇટ: https://www.allcityjob.com/airport-ground-staff-form-2024/

Leave a Comment