pm kisan yojana kyc update 2024 online:પીએમ કિસાન યોજના 2024 દ્વારા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જમા કરી દેવામાં આવે છે જે ખેડૂત મિત્રોને જમા ન થયો હોય તેમને નીચે આપેલ માહિતી પ્રમાણે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને હજુ સુધી તમારા બેંક ખાતામાં પીએમ કિસાન તરફથી 2000 રૂપિયા મળ્યા નથી
pm kisan yojana kyc update 2024 online:PM નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ PM કિસાન યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો આવ્યો છે જાણે તમારા ખાતા માં જમા થયા કે નહિ જાણો અહીં થી પીએમ કિસાન કેવાયસી 2024
આ રીતે જોવો તમારા ₹ 2000 આવ્યા છે કે નહીં.
11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર..! ખાતામાં 16મા હપ્તાના પૈસા નાખવામાં આવ્યા ચકાશો અહીં થી
પીએમ કિસાન યોજના 16મો હપ્તો ચેક
- https://pmkisan.gov.in/ ડાઉનલોડ કરો અને ખોલો.
- તમારો મોબાઈલ નંબર અને OTP દાખલ કરીને લોગિન કરો.
- “હપ્તા ઇતિહાસ” વિકલ્પ પર ક્લિક કરો.
- તમને તમામ હપ્તાઓની ચુકવણીની સ્થિતિ અને તારીખો દેખાશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ ચેક લિંક: અહીં ક્લિક કરો