marriage certificate online gujarat:તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કે આજે અમે તમને આ પોસ્ટમાં ઓનલાઇન લગ્ન પ્રમાણપત્ર કેવી રીતે નીકળવું તેની સંપૂર્ણ વાત અમે તમને આજે કરીશું તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા કયા જવાનું
મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે મેળવો એ બધાને પ્રશ્ન હશે પણ અમે તમને આજે સંપૂર્ણ જણાવી દઈશું કે તમે ઘરે બેઠા લગ્ન પ્રમાણપત્ર કઢાવી શકો છો તો જાણો સંપૂર્ણ પ્રક્રિયા શું છે મેરેજ સર્ટિફિકેટ Marriage Certificate Gujarat 2024 લગ્ન પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ 2024
લગ્ન પ્રમાણપત્રનો ઉપયોગ
-
મેરેજ સર્ટી Online લગ્ન પ્રમાણપત્રનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થઈ શકે છે, જેમ કે:
- પાસપોર્ટ માટે અરજી કરતી વખતે
-
મેરેજ સર્ટી Online ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરતી વખતે
- વિદેશમાં ભણવા માટે અરજી કરતી વખતે
- સરકારી યોજનાઓનો લાભ લેવા માટે
મેરેજ સર્ટી ડોક્યુમેન્ટ લગ્ન પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો:
marriage certificate documents gujarati લગ્ન નોંધણી પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ લગ્ન નોંધણી ડોક્યુમેન્ટ 2024
ભરેલું લગ્ન નોંધણી ફોર્મ
- પુરાવાના દસ્તાવેજો:
- લગ્ન કાર્ડ
- ૪ પાસપોર્ટ સાઈઝ ફોટો (પતિ-પત્નીના)
- ઉંમરનો પુરાવો (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, ગેસ બિલ, વગેરે)
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે)
- જો પહેલા લગ્ન થયા હોય તો છૂટાછેડાનું પ્રમાણપત્ર
લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે લાગતો સમય
સામાન્ય રીતે, લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે 7-15 દિવસનો સમય લાગે છે.
ઓનલાઈન અરજી કરવાથી પ્રક્રિયા ઝડપી થઈ શકે છે. મેરેજ સર્ટિફિકેટ માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ
તમારી જમીન કે મિલકત કોના નામે છે ? અને માલિક કોણ છે , જાણો ઘર બેઠા ઓનલાઇન
લગ્ન પ્રમાણપત્ર કઢાવવા ક્યાં જવું
નગરપાલિકા/મહાનગરપાલિકા કચેરી: જ્યાં તમારું લગ્ન નોંધાયેલ હોય.
જિલ્લા રજિસ્ટ્રાર કચેરી: જો તમારા લગ્ન ગામમાં નોંધાયેલ હોય.
ઓનલાઈન: ગુજરાત સરકારની e-Nagar પોર્ટલ (https://enagar.gujarat.gov.in/) દ્વારા.
મેરેજ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ અરજી ફી કેટલી
અરજી ફી નક્કી કરાયેલ દર મુજબ હોય છે, જે નગરપાલિકા/મહાનગરપાલિકા/જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા નક્કી કરવામાં આવે છે.
ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરી શકાય છે. ગુજરાત મેરેજ સર્ટિફિકેટ 2024
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો ઓફલાઈન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો
લગ્ન પ્રમાણપત્ર 2024 ઓનલાઈન મેળવવા માટે શું કરવું ?
- e-Nagar પોર્ટલ (https://enagar.gujarat.gov.in/) ની મુલાકાત લો.
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર pdf 2024 “લગ્ન નોંધણી” સેવા પસંદ કરો.
- નોંધણી કરો અને લોગિન કરો.
- ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
ગુજરાત મેરેજ સર્ટિફિકેટ માટે ઓફિસિયલ વેબસાઇટ | https://enagar.gujarat.gov.in |
લગ્ન નોંધણી ફોર્મ 2024 pdf – marriage certificate gujarat form pdf | ગુજરાતી માં ડાઉનલોડ કરો English માં ડાઉનલોડ કરો |