Pradhan Mantri Jan Dhan Yojana 10000 overdraft: પ્રધાનમંત્રી જન ધન યોજના ઓવરડ્રાફ્ટ 2024 તરીકે ઓળખાતી લોન સુવિધા મેળવવા માટે જન ધન ખાતું ખોલાવાનું હોય છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 ખાતાધારકોને તેમના ખાતામાં કોઈપણ બેલેન્સ ના હોય તોય રૂ. 10,000 સુધીની લોન માટે અરજી કરી શકે છે . તમને જણાવી દઈ ઈ તમે આ જન ધન ખાતા હેઠળ રૂ. 10,000 સુધીની લોન મેળવી શકો છો, ખાતાની બેલેન્સને ધ્યાનમાં લીધા વગર. જાણો તમામ માહિતિ
Pradhan Mantri Jan Dhan Yojana: સુવિધા
જે વ્યક્તિ એ જન ધન ખાતું છે તેઓ પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 ઓવરડ્રાફ્ટ સુવિધા નો લાભ લઇ શકે છે . શરૂઆતમાં, ખાતાધારકો રૂ. 5 હજારની ઓવરડ્રાફ્ટ સુવિધા મળતી હતી , જે હવે વધારીને રૂ. 10 હજાર કરવામાં આવ્યા છે. આનાથી એટીએમ કાર્ડ અથવા યુપીઆઈ થી લોનની રકમ ઉપાડી શકાય છે. પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતું ખોલવાની તારીખથી છ મહિના પછી રૂ. 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા લાભ આપે છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 માં લોકોને 10,000 રૂપિયા મળી રહ્યા છે. જાણો માહિતી અહીંથી
પ્રધાનમંત્રી જન ધન યોજના 2024:વીમો
- અકસ્માત માટે રૂ. 1,00,000 અને જીવન કાવચ માટે રૂ. 30,000.
- 15 ઓગસ્ટ 2014 થી 31 જાન્યુઆરી 2015 વચ્ચે ખોલવામાં આવેલા ખાતા માટે
સરકાર દ્વારા આ યોજનામાં મહિલાઓ ને વગર વ્યાજે રૂ. 1,00,000/- ની લૉન અપાશે મળશે અનેક લાભ
પ્રધાનમંત્રી જન ધન યોજના 2024:ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ ફોટા
- PAN કાર્ડ
- આધાર કાર્ડ
- ડ્રાઇવિંગ લાઈસેન્સ
- Voter ID કાર્ડ
આ યોજના થી પોસ્ટ ઓફિસમાં રોકાણ કરીને દર મહિને 9,000 રૂપિયા કમાવો ઘરે બેઠા
પ્રધાનમંત્રી જન ધન યોજના 2024:લાભ
- આ યોજના રૂ.10,000.ની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે બચત બેંક ખાતાઓ માટે
- OD માટે વય મર્યાદા 60 થી વધારીને 65 વર્ષ કરવામાં આવી છે.
- 2000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ કોઈપણ શરતો વિના માન્ય છે.
- RuPay કાર્ડ વીમો: RuPay કાર્ડ પર મફત અકસ્માત વીમા આપેછે , જે રૂ. 1 લાખથી રૂ. 2 લાખ આ પે છે 28.8.2018 પછી ખોલવામાં આવેલા ખાતાઓ માટે
- PMJDY ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે જો ખાતામાં બે વર્ષથી વધુ સમયગાળા માટે કોઈ ગ્રાહક-પ્રેરિત વ્યવહારો ન હોય.
પ્રધાનમંત્રી જન ધન યોજના 2024: મહત્વ ની લિંક
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Official Website: | https://www.pmjdy.gov.in |