સરકાર દ્વારા આ યોજનામાં મહિલાઓ ને વગર વ્યાજે રૂ. 1,00,000/- ની લૉન અપાશે મળશે અનેક લાભ

Mukhyamantri Mahila Utkarsh Yojana Gujarat: સરકાર મહિલા ને વગર વ્યાજે અપાશે 1 લાખ રૂપિયા , મહિલા પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા તૈયાર છે, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મહિલાઓને 0% વ્યાજ દરે લોન આપવા માટે યોજના ચાલુ થઇ છે 

 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ,અને અરજી કરવાની રીત ,લાસ્ટ તારીખ કઈ છે જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે ,

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના:વિશેષતાઓ

  • આ યોજના માં કાયમી હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકાર તરફથી આપવામાં આવશે 
  • ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ 
  • શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ મહિલાઓને જોઇન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથ ને આવરી લેવામાં આવશે
  • આ વ્યાજ ની રકમ મહિલા ગૃપના વતી સરકાર દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.

દિવાળીના કારણે આજે સોનું થયું મોંઘું, જાણો શું છે સોનાનો ભાવ!

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: બેન્ક લાભ 

  • રાષ્ટ્રીયકૃત બેંકો
  • ગ્રામિણ બેંકો
  • સહકારી બેંકો
  • પ્રાઇવેટ બેંકો
  • કો.ઓપરેટીવ મંડળીઓ 
  • આર.બી.આઇ. 

Mukhyamantri Mahila Utkarsh Yojana Gujarat

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: પાત્રતા 

  • મહિલા ૧૮ થી ૫૯ વર્ષના હોવા જોઇએ
  • વિધવા બહેન હોય તેને પહેલા લેવામાં આવશે 
  • ૧ લાખ જુથ, ૧૦ લાખ મહિલાઓ અને ૫૦ લાખ કુટુંબના સભ્યો લાભ મળશે 

જાણો તમારી જમીન મિલકત નો બજાર ભાવ અને સરકારી ભાવ ઘરે બેઠા મોબાઈલમાં

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના:દસ્તાવેજો

  • આધાર કાર્ડ 
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • બેંક એકાઉન્ટ નંબર
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના:નાણાકીય સહાય 

  • સહાયની રકમ: મહિલા જૂથો માટે પ્રતિ સભ્ય INR 6,000/- સુધી
  • લોનની રકમ: સભ્ય દીઠ INR 1 લાખ સુધી
  • વ્યાજ દર: વાર્ષિક ચક્રવૃદ્ધિ સાથે વાર્ષિક 12%
  • લોનની ચુકવણી: INR 10,000/- નો માસિક હપ્તો, અથવા INR 1,20,000/- નો વાર્ષિક હપ્તો

ખેડૂત કરી શકશે મોબાઈલ થી જમીન માપણી

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: અરજી કરો 

  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વેબસાઇટ gujaratindia.gov.in પર જાઓ
  • “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” પર ક્લિક કરો
  • યોજનાની વિગતો ધ્યાનથી વાંચો
  • “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો
  • અરજી ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ  દાખલ કરો ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • એપ્લિકેશન પૂર્ણ કરવા માટે “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ ક્લિક 
સત્તાવાર પરિપત્ર લિંક ક્લિક 
KTM RC 125 ખરીદવાનું તમારું સપનું સાકાર થશે,માત્ર રૂ. 6,500 માં ઘરે લઈ જાઓ જાણો 

 

Leave a Comment