Dhanteras shubh Muhurat 2023: આ વર્ષે 2023 માં ધનતેરસ 10મી નવેમ્બરે છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસના દિવસે ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આ પોસ્ટ માં અમે જણાવીશું ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત અને ધનતેરસ 2023 માં કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ના ખરીદવી જોઈએ.
Dhanteras shubh Muhurat 2023
દર વર્ષે આસો માસ ની વદ તેરસ એટલે કે તિથિ કૃષ્ણ પક્ષની તેરસ ના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ એટલે ધન ના દેવતા કુબેર સોનાના ઘડા સાથે પ્રગટ થયા હતા. આ ઉપરાંત આયુર્વેદના દેવતા ધન્વંતરિની જન્મજયંતિ પણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આજે એટલે કે 10મી નવેમ્બરે ધનતેરસ છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસ પર ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષ દરમિયાન તેર ગણો લાભ આપે છે. ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ પર ખરીદી માટેનો શુભ સમય, તેનું મહત્વ અને આ દિવસે શું ખરીદવું અને શું ન ખરીદવું.
સરકાર આપશે મહિને ! ₹12000 મહિલાઓને અને પુરુષોને ₹10,000, જાણો સંપૂર્ણ જાહેરાતની માહિતી
ધનતેરસ શુભ મુહૂર્ત 2023 સમય