Surat Ambulance Viral Video: સુરતમાં રોડ પર જતી એમ્બ્યુલન્સમાં ચુંબન કરતાં યુવક યુવતીનો વિડીયો સોશિઅલ મીડિયામાં થયો વાયરલ

Surat Ambulance Viral Video: સુરતમાં રોડ પર જઈ રહેલી એમ્બ્યુલન્સમાં યુવક યુવતીનો કામલીલા કરતો વિડિઓ થયો વાયરલ. સુરત અડાજણ બ્રિજ પર જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સમાં કપલ રોમાન્સ કરતા જોવા મળ્યા. દર્દીને લઇ જવાની એમ્બ્યુલન્સ માં હવે રાસલીલા કરતા પ્રેમીપંખીડાનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

સુરતના સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સમાં 2 યુગલ ચુંબન કરી રહ્યા હતા, અને કોઈ બાઈક ચાલકે આ નજારો પોતાના મોબાઈલ માં કેદ કરી લીધો, હાલની બધી જ એમ્બ્યુલન્સમાં આછા કાચ હોય છે તેથી આ પ્રેમીપંખીડાંની અશ્લીલ હરકત પકડાઈ ગઈ.

 

Surat Ambulance Romance Viral Video Live 2023

Surat Ambulance Viral Video
Surat Ambulance Viral Video

હાલમાં સુરતના રસ્તાઓ પરથી પસાર થતી GJ 05 BZ 9328 નંબરની એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવક-યુવતી જાણે એમને કોઈ જોતું જ ન હોય તેમ એમ્બ્યુલન્સની અંદર ચુંબન કરતાં અને રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. એજ સમય કોઈ વાહનચાલકે તક નો લાભ લઇને આ વિડિઓ કેમેરામાં કેપ્ચર કરી નાખ્યો અને ઇન્સ્ટાગ્રામ તેમજ યૂટ્યૂબ માં અપલોડ કરી દીધો, થોડા જ ટાઈમમાં આ વિડિઓ બધે જ વાયરલ થઇ ગયો.

  ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરિણામ PDF માં તમારું નામ અને ગુણ જોવો અહીં થી

તમને શું લાગે હવે પોલીસ કઈ પણ કાર્યવાહી કરશે આ કામલીલા કરનારા પેશન્ટ અથવા મેડિકલ ઓફિસરને કમેન્ટ માં જરૂર જણાવજો.

કડીવાલાએ વધુમાં જણાવ્યું કે, “આજે આ શરમજનક વીડિયો સામે આવ્યો છે. હવે અમે તેમને નોટિસ આપવા જઈ રહ્યા છીએ કારણ કે એમ્બ્યુલન્સનો નંબર હજુ પણ NCH સુરત તરીકે તેની નોંધણી દર્શાવે છે. અમે તેનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તેની તપાસ શરૂ કરી છે. હાલમાં, આ એમ્બ્યુલન્સ કોની માલિકીની છે તે વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.”

વિડિઓ અહીંથી જોવો 

Leave a Comment