UPI Payment News Today: હવે UPI થી નહિ કરી શકો પેમેન્ટ કેમ ,જાણો નવો નિયમ

UPI Payment News Today: આજના કલયુગ ઓનલાઈનથી આપણે લગભગ બધું જ ઘરે બેઠા કરી શકીએ છીએ, ઘરે બેસીને ખાવાનું ઓર્ડર કરવું કે ઓનલાઈન શોપિંગ કરવું વગેરે. આ તમામ વસ્તુ આપણે UPI થી કરતા હતા કારણ કે UPIથી કોઈ પણ વ્યક્તિને થોડીક સેકન્ડમાં ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ. હવે UPI થી નહિ કરી શકો પેમેન્ટ કેમ ,જાણો નવો નિયમ 
 
લોકો માટે ઓનલાઈન પેમેન્ટ કરવાનું સરળ બને તે માટે RBIના હેઠળ NPCI 2016માં UPI પેમેન્ટ સિસ્ટમ ચાલુ કરી હતી આજે UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ સરળ કરી શકાય છેપરંતુ એક ખરાબ સમાચાર છે , UPI અપડેટ આવ્યું છે હવે તમે UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ નહીં કરી શકો. તમને જણાવી દઈએ કે સંપૂર્ણ UPI અપડેટ શું છે.
 

UPI Payment News Today:UPI ID બંધ

તાજેતરમાં, 7 નવેમ્બર ના રોજ, NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ) દ્વારા UPI માટે નવા નિયમ કરવામાં આવ્યા છે , જે તમારા બધા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શું તમે ઑનલાઇન ચુકવણી કરવા માટે UPI નો ઉપયોગ કરો છો.
 

NPCI ની આ નવી માર્ગદર્શિકા એવી છે કે જો કોઈ ગ્રાહકે છેલ્લા 1 વર્ષમાં UPI એપ્લિકેશન – Google Pay, Paytm, BHIM, Phone Pay વગેરે દ્વારા કોઈ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહાર કર્યો નથી, તો તેનું UPI ID બંધ કરવામાં આવશે. ત્યારપછી તે UPI દ્વારા કોઈ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે નહીં.

UPI payment news today

Ucoming ipo This Week: ટાટા ની સાથે આવે છે 28 કંપની ના IPO લાગવા ના પુરા ચાન્સ જાણો માહિતી

આ દિવશે આવશે નવા UPI નિયમ 

NPCI ની આ નવી માર્ગદર્શિકા 1 જાન્યુઆરી, 2024 થી તમામ કંપનીઓ જેવી કે Google Pay, Phone Pay, Paytm વગેરે માટે લાગુ થશે. NPCI એ દરેકને 31 ડિસેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો છે કે જો આ તારીખ સુધીમાં છેલ્લા એક વર્ષમાં UPI ID માં કોઈ વ્યવહાર થયો નથી , તો તે ID બંધ કરી દેવામાં આવશે.

 

UPI ID થી ખોટા ટ્રાન્જેકસન રોકવામાં આવશે 

NPCI ની આ નવી માર્ગદર્શિકાની મદદથી, તે છેતરપિંડી વ્યવહારોને ઘટાડવામાં મદદ કરશે અને બિનઉપયોગી UPI એકાઉન્ટ્સને ઓળખવામાં પણ મદદ કરશે. ઉપરાંત, જો લોકો તેમનો નંબર બદલી નાખે છે અને UPI ને નિષ્ક્રિય કરવાનું ભૂલી જાય છે , તો તેમની UPI ID પણ સમય સાથે આપમેળે બંધ થઈ જશે જેથી કોઈ તેમના ID નો દુરુપયોગ કરી શકશે નહીં.

અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખમાંથી UPI અપડેટ વિશે માહિતી મળી હશે , તેને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ UPI અપડેટ વિશે માહિતી મેળવી શકે . આવા વધુ લેખો વાંચવા માટે, કૃપા કરીને અમારા ફાઇનાન્સ પેજની મુલાકાત લો .

આ વાંચો:

Ktm 390 Duke 2024 ગજબ ફીચર્સ સાથે માર્કેટમાં ધૂમ મચાવી ખાલી આટલી કિંમતમાં ઘરે લઇ જાઓ

એરપોર્ટ વિભાગમાં ભરતી પગાર ₹ 34,000 નોકરી માટે ગોલ્ડન તક ,જાણો અરજી અને ડોક્યુમેન્ટ માહિતી

Author: PRAVIN

Contact Email: anyror gujarat@gmail.com

Notice: Our permission is required before copying our article. anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobile, finance, recruitment, mobiles and gadgets, schemes, news and various official websites, newspapers and other websites of Gujarat government. .

Leave a Comment