એરપોર્ટ વિભાગમાં ભરતી પગાર ₹ 34,000 નોકરી માટે ગોલ્ડન તક ,જાણો અરજી અને ડોક્યુમેન્ટ માહિતી

Airport india bharti :જાહેરાત કરવામાં આવી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 905 જગ્યાઓ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે ઉંમર મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે 

નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Airport india bharti:એરપોર્ટ વિભાગમાં ભરતી

સંસ્થાનું નામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ વિવિધ
અરજી  ઓનલાઈન
ફોર્મ ભરવાની તારીખ 17 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ડિસેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://aaiclas.aero/

 

Airport india bharti:ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર એરપોર્ટ વિભાગ દ્વારા સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર્સ)ની 906 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

Airport india bharti

Airport india bharti:મહત્વની તારીખ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 17 નવેમ્બર 2023 છે 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 ડિસેમ્બર 2023 

ફોર્મ ભરવા માટે તમે ઓફિસિયલ વેબસાઈટ પર ફોર્મ ભરો 

Airport india bharti:ઉંમર મર્યાદા

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા 27 વર્ષથી નક્કી કરવામાં આવ્યું છે
  • સરકારના નિયમ અનુસાર કેટેગરી અનુસાર ઉંમરમાં છૂટછાટ મળી શકે છે. 

વાંચો:

Pashupalan insurance scheme gujarat ગાય-ભેંસ દૂધાળા પશુઓ માટે મળશે 50 હજાર વીમો,અહીં થી કરો અરજી

Rail Kaushal Vikas yojana gujarat:જો તમે 10મું પાસ છો અને નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સારો મોકો છે.

SBI Asha Scholarship: બેન્ક આપશે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને રૂ.10000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની માહિતી

એરપોર્ટ વિભાગમાં ભરતી:અરજી ફી

  • જનરલ અને ઓબીસીના કેટેગરી ના ઉમેદવારોએ રૂપિયા 750 ભરવાના રહેશે 
  • અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ ₹100 ભરવાના રહેશ

એરપોર્ટ વિભાગમાં ભરતી:અરજી કરો 

  • એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://aaiclas.aero ખોલો 
  • અહીં તમને “Career” સેક્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
  • પોસ્ટની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • તમારી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ની ઓનલાઇન માધ્યમથી ચુકવણી કરો તથા ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
અરજી કરવા માટે લિંક:
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વેબસાઈટ  અહીં ક્લિક કરો
યોજના અને ભરતી સમાચાર  અહીં ક્લિક કરો

Author: PRAVIN

Contact Email: anyror gujarat@gmail.com

Notice: Our permission is required before copying our article. anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobile, finance, recruitment, mobiles and gadgets, schemes, news and various official websites, newspapers and other websites of Gujarat government. .

Leave a Comment