GPSC વિશે એક મોટા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં અગત્યની જાહેરાત કરવામા આવી છે. જેમાં જણાવ્યા મુજબ GPSC દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર સાત પરીક્ષા રદ કરવામાં આવી છે. Gpsc exam postponed today twitter દ્વારા જાણવામાં આવ્યું છે
Gpsc 7 exam postponed today
જાહેરાતમાં જણાવ્યું છે કે,પરીક્ષા Gpsc december exam postponed today. કોઈ કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થશે ત્યારે વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
આ 7 પરીક્ષાઓ રખાઈ મોકૂફ લિસ્ટ
જણાવ્યું છે કે , આ પહેલા GPSCએ બે પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખી છે. સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરે યોજાનાર પરીક્ષા તેમજ ફિઝિસ્ટ માટેની 26 નવેમ્બર લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી.
વહીવટી કારણોસર, હવે તમારા માટે સારોનિર્ણય લેવામાં આવ્યો છે. જો આ પરીક્ષા માટે નવી તારીખ આવશે, તો વેબસાઇટ પર જોતા રહેવું
વાંચો:
આ યોજનામાં તમને ₹10 લાખની લોન મળશે કે નહિ જોઈ લો, એ પણ ઓછા વ્યાજે મળશે, ક્યા ડોક્યુમેન્ટ જોઈએ
Author: PRAVIN Contact Email: anyror gujarat@gmail.com Notice: Our permission is required before copying our article. anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobile, finance, recruitment, mobiles and gadgets, schemes, news and various official websites, newspapers and other websites of Gujarat government. . |