આ યોજનામાં તમને ₹10 લાખની લોન મળશે કે નહિ જોઈ લો, એ પણ ઓછા વ્યાજે મળશે, ક્યા ડોક્યુમેન્ટ જોઈએ 

Mudra Loan Scheme Gujarat:છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વર્ગો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આવી જ એક યોજના છે Mudra Loan Scheme જેમાં તમને મળશે 10 લાખ એ પણ ઓછા વ્યાજે ,

Mudra Loan Scheme માં તમને રૂ. 50,000 થી રૂ. 10 લાખ સુધીની લોનની મળશે , જે સરકાર દ્વારા ફરજિયાત કોઈપણ જરૂરીયાટ મજુર વર્ગ બાકી ના રહી જાય માટે યોજના અમલ માં છે જાણો માહિતી 

Mudra Loan Scheme Gujarat

મુદ્રા લોન યોજના ( Pradhan Mantri Mudra Loan Yojana ) માં અલગ-અલગ શ્રેણીનો સમાવેશ થાય છે. મુદ્રા લોન શરૂયાત નવજાત લોનનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને ઉભરતી વ્યક્તિઓને તેમની ઉદ્ઘાટન સાહસિક યાત્રા શરૂ કરવામાં મદદ કરવા માટે ઘડવામાં આવે છે. આ ઉભરતા સ્વપ્નદ્રષ્ટાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, સરકારે રૂ. 50,000. આપે છે 

Mudra Loan Scheme Gujarat

મુદ્રા લોન યોજના માટે કોણ અરજી કરી શકે છે?

બધા ” વગર જમીન વાળા 
– “માઇક્રો એન્ટરપ્રાઇઝ” અને “સ્મોલ એન્ટરપ્રાઇઝ” સેક્ટર હેઠળ
– “આવક મળતી હોય તેવો ધંધો હોય 
– “ઉત્પાદન, વેપાર અને સેવાઓ” માં રોકાયેલા 
– જેમની “લોનની જરૂરિયાત રૂ. 10 સુધીની છે ” 

વાંચો: ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી

મુદ્રા લોન પર વ્યાજ શું છે?

મુદ્રા લોન ઓનલાઇન યોજના વિવિધ બેંકોની મુજબ વ્યાજ નક્કી કરવામાં આવે છે . દરેક બેંક આ લોન માટે તેમના પોતાના વ્યાજ દર નક્કી કરે છે. ચોક્કસ વ્યાજ દર લોન મેળવનારના વ્યવસાય પર અઢાર રાખે છે. સામાન્ય રીતે, વ્યાજ દર 10 થી 12 ટકા આવે છે, જેમાં ઓછું 10 ટકા હોય છે અને સંભવિત રીતે મહત્તમ 12 ટકા સુધી હોય છે.

મુદ્રા લોન ત્રણ કેટેગરી હોય છે 

 • PMMY હેઠળ, બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ, નાની નાણાકીય સંસ્થાઓ દ્વારા રૂ. 10 લાખ સુધીની લોન લઈ શકો છો.
 • આ લોન ત્રણ કેટેગરીમાં છે – શિશુ, કિશોર અને તરુણ.લોનની રકમ ત્રણેય શ્રેણીઓમાં બદલાય છે.
  i) શિશુ મુદ્રા લોન:  50,000 રૂપિયા સુધીની લોન.
  ii) કિશોરમુદ્રા લોન: રૂ. 50,000 થી રૂ. 5 લાખથી ઓછી લોન
  iii) તરુણ મુદ્રા લોન :રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની લોન 

મુદ્રા લોન :દસ્તાવેજ

 • આધાર કાર્ડ
 • પાસપોર્ટ ફોટા 
 • મતદાર આઈડી
 • ડ્રાઈવિંગ લાઇસન્સ
 • પાન કાર્ડ
 • એસસી-એસટી અથવા ઓબીસી કેટેગરી માતે જાતિ પ્રમાણપત્ર
 • અરજદારોએ 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
 • આવકનો દાખલો 

વાંચો:

Jio Recharge Plan offer સૌથી સસ્તું રિચાર્જ ફક્ત રૂ.75માં અનલિમિટેડ કૉલ અને નેટ જાણો ઓફર માહિતી

ધોરણ 10 અને 12 વાળા ચિંતા ના કરતા આવી ગઈ ભરતી જગ્યા 3036 જાણો પગાર ,પરીક્ષા તારીખ,અને સંપૂર્ણ વિગત

Author: PRAVIN

Contact Email: anyror gujarat@gmail.com

Notice: Our permission is required before copying our article. anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobile, finance, recruitment, mobiles and gadgets, schemes, news and various official websites, newspapers and other websites of Gujarat government. .

Leave a Comment