Jio Recharge Plan offer સૌથી સસ્તું રિચાર્જ ફક્ત રૂ.75માં અનલિમિટેડ કૉલ અને નેટ જાણો ઓફર માહિતી

Jio Recharge Plan offer jio સૌથી સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, Jio વપરાશકર્તાઓ માટે ઘણા પ્રકારના સસ્તું રિચાર્જ પ્લાન લાવ્યું છે.તમને Jioના કેટલાક સસ્તા રિચાર્જ પ્લાન વિશે જણાવીશું, જે તમારા માટે ફાયદો થશે,

જો તમે દર મહિને તમારો ફોન રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો, તો હવે Jio તમારા માટે એક શાનદાર Jio Recharge Plan લાવ્યું છે જેમા તમે એક વાર રિચાર્જ કરાવો તો તમને ત્રણ મહિના માટે Calling, SMS, Internet બધુ જ ફ્રીમાં મળશે. ઘણા ગ્રાહકો આ રિચાર્જ કરાવતા હોય છે તે માટે કંપની તમને એક મહિના, ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષના રિચાર્જ પ્લાન ની ઓફર આપે છે

Jio Recharge Plan offer જીઓએ 7 વર્ષ પૂરા કર્યા

JioPhone ગ્રાહકો માટે Jio બેસ્ટ રિચાર્જ પ્લાન લાવ્યા છે.સસ્તું રિચાર્જ પ્લાન માટે ક્યાંય જવું નહિ પડે,આમાં, Jio ગ્રાહકો કૉલિંગ અને મફત SMS સાથે વધુ દિવસોની મળશે અને નેટ મળશે ફ્રી

વાંચો: 

તમે ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા 50,000 સુધીની લોન લઈ શકો છો, અહીંથી ઓનલાઈન અરજી કરો

ઘરે બેઠા મોબાઈલમાં બેંક ઓફ બરોડાનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

reliance jio રિચાર્જ પ્લાન

Jio ફોનના ગ્રાહકો માટે ખુશ ખબર Jio સૌથી સસ્તા રિચાર્જ પ્લાનમાં રૂ. 75, રૂ. 91, રૂ. 125, રૂ. 152 અને રૂ. 186ના પ્લાન આવ્યા છે. તમે આ Jio રિચાર્જ વિશે જાણતા હશો.આ પ્લાન્સ અમર્યાદિત કૉલિંગ, ફ્રી SMS અને ડેટા સાથે ઘણા ફાયદા થાય છે.

Jio Recharge Plan offer

Jio Recharge Plan ફોન પ્લાન 

Reliance Jio JioPhone ગ્રાહકો માટે રૂ. 75 (Jio રૂ. 75 પ્લાન)નો પ્લાન ઓફર છે. આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે. તે 0.1MB ઇન્ટરનેટ અને કુલ 200MB વધારાનો ડેટા (2.5GB ડેટા) પણ આપેછે. આ ઉપરાંત, તમે બધા નેટવર્ક્ પર ફૂલ કૉલિંગ અને 50 મફત SMS પણ મળશે

JIO ના Recharge Plan

  • Jio કંપની દ્વારા પોતાના યુઝર્સ માટે ઘણા બધા અન્ય પ્લાન પણ આપવામાં આવ્યા છે,
  • જેમાં 666 રૂપિયાનો પ્લાન પણ સામેલ છે તેની વેલિડિટી 84 દિવસ છે.
  • આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી સાથે દરરોજ તમનએ 1.5 GB ડેટા મળશે.
  • સાથે તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે.
  • સાથે તમને દરરોજ 100 SMS મળશે. આ સાથે જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો:

Daily Earn Money App સરળ રીતે દર મહિને 1 લાખ રૂપિયા કમાઓ.ઑનલાઇન કમાવવા એપ્લિકેશન ડાઉનલોડ કરો

આ પોસ્ટ ઓફીસ યોજનામાં 1,000નું રોકાણ કરો ,માતા-પિતા ને ઘરે બેઠા 1 લાખ મળશે જાણો યોજના અને વ્યાજ

Jio ના અન્ય સસ્તા પ્લાન

  1. Jio રૂ. 155 રિચાર્જ પ્લાન – 28 દિવસ માટે અમર્યાદિત વૉઇસ કૉલિંગ, 100 SMS, 2GB ડેટા ઇન્ટરનેટ મળશે.
  2. Jio 249 રિચાર્જ પ્લાન – 28 દિવસની માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 SMS, 3GB ડેટા ઇન્ટરનેટ મળશે.
આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

આ યોજના બધાનું દિલ જીતી લીધું, ખાલી આટલાનું રોકાણ કરો અને મળશે રૂ. 4.48 લાખ, તરત એપ્લાય કરો 

About the Author: PRAVIN

Contact Email: anyror gujarat@gmail.com

Notice: Our article permission is required before copying the text of our article. Hello readers, anyrorgujarat.com is a private website and does not represent any government body, organization or department. Here we share information collected from automobile, finance, recruitment, mobile and gadgets, schemes, news and various official websites of Gujarat government and newspapers and other websites.But always do cross verification of job vacancy manually to prevent fraud in the name of job.

Leave a Comment