World cup prize money 2023: વર્લ્ડ કપ ઇનામ જાહેર કોને કેટલા પૈસા મળશે હારેલી ટીમ પર પૈસાનો થશે વરસાદ

World cup prize money 2023 cricket team:વર્લ્ડ કપની ઈનામ રકમની જાહેરાત કરી છે. જે ટીમ વર્લ્ડ કપ જીતશે કેટલી રકમ મળશે. જ્યારે ફાઈનલ મેચમાં હારનાર ટીમ એટલે કે રનર અપ ટીમને કેટલા પૈસા મળશે.

2023 ODI વર્લ્ડ કપ ફાઈનલના વિજેતાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી આટલી રકમ આપવામાં આવશે ,વર્લ્ડ કપ માટે આપવામા આવતી ઈનામની રકમ જાહેર કરવામા આવી છે. તેની માહીતી નીચે મુજબ છે.

World cup prize money 2023 cricket team

  • cricket world cup prize money ફાઇનલ જીતનાર ટીમને ખુબજ મોટી રકમ આપવામા આવે છે. મેચના વિજેતાને $40,000 (INR 33,25,242) ચૂકવવામાં આવશે.
  • ICC દ્વારા કુલ ઈનામની રકમ US $10 મિલિયન અથવા INR 83,13,10,500 રકમ આપવામાં આવશે.

ભારત ટીમ ખેલાડી અને ઓસ્ટેલિયા ટીમ ખેલાડી

  • ભારત – રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ (wk), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
  • ઓસ્ટ્રેલિયા – ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

World cup prize money 2023 cricket team

Icc World Cup 2023 team list table

ક્રમ ટીમનુ નામ
1 ભારત
2 પાકિસ્તાન
3 શ્રીલંકા
4 બાંગ્લાદેશ
5 અફઘાનીસ્તાન
6 ઓસ્ટ્રેલીયા
7 ઇંગ્લેન્ડ
8 ન્યુઝીલેન્ડ
9 નેધરલેન્ડ
10 સાઉથ આફ્રીકા

Cricket World Cup Runner Up Prize Money

  • વર્લ્ડ કપમા ઇનામની રકમ સેમી ફાઇનલમા હારનારી ટીમને $800000 મળશે. અંદાજીત કિંમત રુ 6.5 કરોડ
  • ગૃપ સ્ટેજમા રમનારી દરેક ટીમ ને $100000 ઇનામી રકમ આપવામા આવશે. ₹8327750 INR
  • ગૃપ સ્ટેજમા દરેજ મેચ જીતનાર ટીમને $40000 ઇનામી રકમ આપવામા આવશે. 33,31,670.00 INR

હારનાર સેમી ફાઇનલિસ્ટ, જે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ છે, જે અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને ભારત સામે હારી ગયા છે, દરેકને US $800,000 (INR 6,65,01,680) ચૂકવવામાં આવશે.

SSC GD Constable 2024: ધોરણ 10 અને 12 પાસ બંપર ભરતી જાહેર 75768 જગ્યાઓ ફોર્મ કયારે ભરાશે અને પગાર કેટલો જાણો

જાણો કોને કેટલી રકમ મળશે વર્લ્ડ કપમાં 

ટીમ Indian Ruppes
ફાઈનલ વિજેતા ટીમને રકમ  રૂ. 32 કરોડ
રનર અપ ટીમને રકમ   રૂ 16 કરોડ
સેમી ફાઇનલમા હારનારી ટીમને રકમ  રુ 6.5 કરોડ
ગૃપ સ્ટેજમા રમનારી દરેક ટીમ ને રકમ  રુ 83,19,000 લાખ
ગૃપ સ્ટેજમા દરેજ મેચ જીતનાર ટીમને રકમ  રુ 33,27,600 લાખ

 

આ યોજનામાં તમને ₹10 લાખની લોન મળશે કે નહિ જોઈ લો, એ પણ ઓછા વ્યાજે મળશે, ક્યા ડોક્યુમેન્ટ જોઈએ 

મહત્વની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટ ક્લીક કરો
Final Match watch free on Hostar App ક્લિક કરો

Leave a Comment