Gpsc 7 exam postponed : GPSCની ડિસેમ્બર મહિનામાં યોજાનાર સાત પરીક્ષાઓ મોકૂફ ,જાણો ક્યારે હશે

Gpsc 7 exam postponed :ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં અગત્યની જાહેરાત કરવામા આવી છે. GPSC દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર સાત પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. આ પરીક્ષા અમુક કારણોસર નહિ લેવામાં આવી 

Gpsc 7 exam postponed today

GPSC વિશે એક મોટા સમાચાર આવ્યા છે. પ્રાથમિક પરીક્ષાઓ અમુક વહીવટી કારણસર મોકૂફ રાખવામાં આવી છે. જોકે, આ વહીવટી કારણો શું છે અને કેમ રદ્દ કરવામાં આવી છે તેની જણાવવામાં આવ્યું નથી.નવી તારીખ આગામી દિવસોમાં gpsc દ્વારા જાહેર કરવામાં આવશે.

GPSCની ડિસેમ્બર મહિનામાં યોજાનાર સાત પરીક્ષાઓ મોકૂફ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સત્તાવાર પરિપત્ર ઇસ્યુ કરીને જાહેરાત કરવામાં આવી છે તો બીજી બાજુ દિવાળીના તહેવારો પછી હવે સરકારે પેન્શનર્સ માટે એક મોટો નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણય બોર્ડ, નિગમ અને જાહેર સાહસોના કાયમી કર્મચારીઓને જ લાગુ પડશે. આ માટે સરકારે જે નિર્ણય લીધો છે તે પ્રમાણે હવે આ બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરવામાં આવશે, એવી માહિતી સામે આવી છે.

આ યોજનામાં તમને ₹10 લાખની લોન મળશે કે નહિ જોઈ લો, એ પણ ઓછા વ્યાજે મળશે, ક્યા ડોક્યુમેન્ટ જોઈએ 

કઈ કઈ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી તેનું લીસ્ટ

Gpsc 7 exam postponed

જાણવામાં આવ્યું છે કે આ પહેલા GPSCએ બે પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરે યોજાનાર પરીક્ષા તેમજ ફિઝિસ્ટ માટેની 26 નવેમ્બર લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી.

Gpsc 7 exam postponed today: જાણો આ ડિસેમ્બરમાં યોજાનાર 7 પરીક્ષા કેમ રદ કરવામાં આવી હવે પછી ક્યારે આવશે પરીક્ષા જાણો

 

Leave a Comment